બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / If Ahmedabadites drive safely, accidents increase by thirty-first

ચેતવણી / ગાડીઓ લઈને નીકળતા અમદાવાદીઓ સાચવજો, થર્ટીફર્સ્ટે વધી જાય છે અકસ્માત; જુઓ ત્રણ વર્ષના આંકડા

Dinesh

Last Updated: 07:33 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ વાહન ચલાવતા સાચવજો થર્ટીફર્સ્ટે વધી જાય છે અકસ્માત, 31 ડિસેમ્બર, 2020ના રોજ 36.73% વધુ અકસ્માત થયા, આ આંકડા સામાન્ય દિવસની તુલનામાં બનાવેલા છે

  • થર્ટીફર્સ્ટની પાર્ટી માટે થનગની રહ્યું છે ગુજરાત 
  • અમદાવામાં થર્ટીફર્સ્ટે અકસ્માત વધ્યા, છેલ્લા વર્ષોનો ઈતિહાસ સાક્ષી
  • અમદાવામાં 31 ડિસેમ્બર, 2020ના રોજ 36.73% વધુ અકસ્માત થયા


નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાત થનગની રહ્યું છે, યુવાવર્ગ દ્વારા અવનવા અંદાજમાં થર્ટીફર્સ્ટની પાર્ટીનું આયોજન પણ કરાઈ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદી તમને સવાચેત કરી દઈએ કે, ગાડી ચલાવતા સાચવજો કારણે કે, થર્ટી ફસ્ટમાં અકસ્માત વધુ થાય છે તેવો છેલ્લા કેટલાક વર્ષોનો ઈતિહાસ બતાવી રહ્યું છે.

અમદાવાદમાં થર્ટીફર્સ્ટે વધી જાય છે અકસ્માત 
નવાવર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટીની પાર્ટીને લઈ રાજ્યના અનેક લોકો થનગની રહ્યાં છે. પરંતુ આ પાર્ટી પછી અકસ્માતના કિસ્સામાં ખાસો વધોરો થયો છે. અમદાવાદમાં 31મીએ અકસ્માત વધી જાય છે. 31 ડિસેમ્બર, 2018ના રોજ અમદાવાદમાં સામાન્ય કરતાં 8.62% અકસ્માત વધારે થયા છે તેમજ 31 ડિસેમ્બર, 2019ના રોજ અમદાવાદમાં રોડ અકસ્માતમાં 32.35%નો ઉછાળો જોવા મળ્યો હતો. 

31 ડિસેમ્બર, 2020ના રોજ 36.73% વધુ અકસ્માત થયા
અમદાવાદમાં 31 ડિસેમ્બર, 2020ના રોજ 36.73% વધુ અકસ્માત થયા સર્જાયા હતા, આ આંકડા સામાન્ય દિવસમાં થતાં અકસ્માતની તુલનામાં બનાવેલા છે. આના આધારે તમે જાણી શકો છો કે, થર્ટી ફર્સ્ટને લઈ અકસ્માતમાં ખાસો વધારો ઓલ ઓવર જોવા મળે છે. 

રફ ગાડી ચલાવવી, દારૂ પીને ગાડી ચલાવવી અકસ્માતનું મુખ્ય કારણ 
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં મોટા ભાગના અકસ્માત સિંધુ ભવન, એસજી હાઇવે તરફ નોંધાય છે,  થર્ટીફર્સ્ટમાં થનાર અકસ્માતમાં મોટા ભાગના કિસ્સામાં રફ ગાડી ચલાવવી, દારૂ પીને ગાડી ચલાવવી જેવા મુખ્ય કારણ જાણવા મળે છે તેમજ અમુક અકસ્માત ચાલુ ગાડીએ વાતો કરવા કારણે પણ સર્જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ