બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / If a pigeon comes to the house, you will become rich, according to Shakun Shastra

સાચી વાત જાણજો / ઘરમાં કબૂતર આવી ગયું તો બનશો ધનપતિ, મળશે અકલ્પનીય પૈસા, પણ આ એક ભૂલ ન કરતા

Hiralal

Last Updated: 04:47 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં કબૂતરનું આવવું શુભ ગણાયું છે પરંતુ તેના માળાને અશુભ મનાયો છે તેવું શુકનશાસ્ત્રમાં કહેવાયું છે.

  • શુકન શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કબૂતર આવવું શુભ
  • કબૂતર ધનની દેવી લક્ષ્મીજીનું વાહન
  • કબૂતર ઘરમાં આવવાથી તમને ધન કે બીજો લાભ થાય છે
  • પણ ઘરમાં કબૂતરના માળાને ગણાયો છે અશુભ

કબૂતરનું ઘરમાં આવવું શુભ કે અશુભ, આ વાતને લઈને અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઘણાનું માનવું છે કે કબૂતરનું ઘરમાં આવવું અને તેને દાણા-પાણી ખવડાવવા અશુભ છે પરંતુ શુકન શાસ્ત્રમાં તો નવી જ વાત કરવામાં આવી છે. શુકન શાસ્ત્રમાં કહેવાયું છે કે કબૂતર ધન અને વૈભવની દેવી લક્ષ્મીનું ભક્ત છે અને ઘરમાં આવવું ખૂબ શુભ છે. 

ઘરમાં કબૂતર આવવાથી શું લાભ 
શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ છે, ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને જરુરથી દાણા-પાણી આપવા જોઈએ આવું કરવાથી તમે જીવનની ઘણી સમસ્યાઓથી બહાર આવી જશે. તે ઉપરાંત એવું પણ મનાય છે કે ઘરમાં કબૂતરના આગમનથી તમારી પર માં લક્ષ્મીની કૃપા ઉતરે છે અને તમને ધન કે અન્ય કોઈ લાભ થઈ શકે છે. 

ઘરમાં કબૂતરનો માળો અશુભ- વસ્તુ શાસ્ત્ર

વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવી રહ્યા છે, તો આ અશુભ સંકેત છે. માન્યતા છે કે કબૂતર ઘરમાં સમસ્યાઓ આવવાની સાથે આર્થિક રીતે પણ નુકસાન થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર અંગે શું કહેવાયું 
જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર સંબંધી કેટલીક માન્યતા પણ બતાવાઈ છે. જેના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. જેની કુંડળીમાં રાહુ દોષ હોય છે, તેને લોકોએ કબૂતરને ઘરના આંગણામાં દાણા ખવડાવા જોઈએ. માન્યતા છે કે રાહુ ગ્રહ દોષ દૂર કરે છે. અને કબૂતરને ખવડાવાથી લગ્ન કે પ્રેમ સંબંધમાં આવેલ સમસ્યા દૂર થઇ જાય છે. અને વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર માથા પર ચરકે તો જલ્દી તમારી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ