બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ICSE Class 10 Result Declared, 99.97 Percent Students Passed, Here's How to Check the Result

શૈક્ષણિક / ICSE ધોરણ 10નું રિઝલ્ટ જાહેર, એકીસાથે 4 વિદ્યાર્થીઓએ કર્યું ટોપ, આવી રીતે જોઈ શકાશે પરિણામ

Hiralal

Last Updated: 05:54 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICSE બોર્ડે ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે અને તેને cisce.org પર જોઈ શકાય છે.

  • ICSE બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું
  • cisce.org પર ચેક કરી શકાશે રિઝલ્ટ 
  • 99.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (ICSE) એ 17 જુલાઇ, રવિવારે ICSE 2022નું રિઝલ્ટ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) એટલે કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે બેઠા હતા તેઓ હવે સીઆઇએસસીઇ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cisce.org પર જઇને પોતાનું રિઝલ્ટ ચકાસી શકે છે. રિઝલ્ટ તપાસવા માટે વિદ્યાર્થીઓને તેમના રોલ નંબરની જરૂર પડશે. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે તમારુ રિઝલ્ટ ચેક કરી શકો છો. 

કેવી રીતે ચેક કરવું રિઝલ્ટ 
તમે વેબસાઇટ્સ પર results.nic.in, cisce.org results, cisce.org પર રિઝલ્ટ જોઈ શકો છો. 

સ્ટેપ 1: સૌ પ્રથમ, બોર્ડની સત્તાવાર વેબસાઇટ cisce.org મુલાકાત લો.
સ્ટેપ 2: હોમ પેજ પર, 'આઈસીએસઈ પરિણામ 2022' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે ઇન્ડેક્સ નંબર, યુઆઇડી અને કેપ્ચા કોડ જેવા લોગિન ક્રેડેન્શિયલ્સ દાખલ કરો.
સ્ટેપ 4: તમારું 'આઈસીએસઈ ધોરણ 10 નું પરિણામ 2022' સ્ક્રીન પર ખુલશે.
સ્ટેપ 5: તેને ચકાસો અને ડાઉનલોડ કરો.
સ્ટેપ 6: વિદ્યાર્થીઓ પરિણામની ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ લઈ શકે છે.

ICSE 10th Result 2022 ડાયરેક્ટ લિંક

સ્ટેપ 1: સૌથી પહેલા, તમારા મોબાઇલ મેસેજ બોક્સ પર જાઓ.
સ્ટેપ 2: ક્રિએટ મેસેજમાં ICSE સ્પેસ આપીને તમારું યુનિક આઇડી ટાઇપ કરો
સ્ટેપ 3: આ મેસેજને 09248082883 નંબર પર મોકલો.
સ્ટેપ 4: થોડા સમય પછી, વળતા મેસેજમાં આવશે રિઝલ્ટ 

ICSE ધોરણ 10ની પરીક્ષામાં 99.97 વિદ્યાર્થીઓ પાસ
આ પરીક્ષામાં 99.97 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

એકીસાથે 4 વિદ્યાર્થીઓએ કર્યું ટોપ
ICSE ધોરણ 10ની પરીક્ષામાં એકીસાથે 4 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે તેમને બધાને 99.8 ટકા માર્ક્સ મળ્યાં છે જ્યારે બીજા નંબરે 34 વિદ્યાર્થીઓ છે જેમને 99.6 ટકા માર્ક્સ મળ્યાં છે. 

હવે 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર થશે 
આ વર્ષે આઈસીએસઈ બોર્ડની પરીક્ષા માટે 70,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું પરિણામ આજે વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. હવે, ICSE દ્વારા 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ