બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / icmr-stated-that-painkillers-such-as-ibuprofen-can-aggravate-corona-symptoms

કોવિડ 19 / સાવધાન! આ પ્રકારની દવાઓ કોરોના દર્દીઓમાં ગંભીર લક્ષણોનું જોખમ વધારે છે, ICMRનું મોટું નિવેદન

Nirav

Last Updated: 12:25 AM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMR એ જણાવ્યું હતું કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અથવા હૃદયરોગની બીમારીથી પીડિત લોકોને કોઈ પણ બીજા કરતા કોરોનાવાયરસથી ચેપ લાગવાનું જોખમ વધારે નથી.

  • ICMRનું મોટું નિવેદન 
  • કોરોના દર્દીઓમાં વધી શકે છે જોખમ 
  • પેનકિલર્સ દવાઓ પણ કોરોનરી લક્ષણોને બગાડે છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ ICMR એ કહ્યું છે કે હ્રદયના દર્દીઓ માટે જોખમી ગણાતા Ibuprofen જેવી પેનકિલર્સ દવાઓ પણ કોરોનરી લક્ષણોને બગાડે છે અને કિડનીને નુકસાન પણ પહોંચાડે છે આનું જોખમ વધી શકે છે. ICMR એ સૂચવ્યું છે કે 'નોન-સ્ટેરોઇડ એન્ટી-ઇન્ફ્લેમેટરી' દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડે ત્યારે પેરાસીટામોલ લેવી જોઈએ.

એવા કોઈ પુરાવા નથી

હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને હ્રદયના દર્દીઓ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોની સૂચિ બનાવતા, ICMR એ જણાવ્યું હતું કે એવા કોઈ પણ પુરાવા નથી કે બ્લડ પ્રેશરની સમસ્યા હળવી કરવા માટે આપવામાં આવેલી બે દવાઓથી કોરોનાની તીવ્રતા વધવાની સંભાવના વધે છે. 

બીજા કે પ્રશ્ન કે  'શું હૃદયરોગ, ડાયાબિટીઝ અથવા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં કોરોના ચેપનું જોખમ વધારે છે?', ICMRએ કહ્યું હતું કે, " ના, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અથવા હ્રદયરોગથી પીડિત લોકોને બીજા કોઈ પણ કરતાં ચેપ લાગવાની સંભાવના વધારે નથી."

ડાયાબિટીઝના દર્દીઓને વધુ કાળજીની જરૂર 

ICMR એ જણાવ્યું છે કે ડાયાબિટીઝ અથવા હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ પેશન્ટ કેટલાક લોકોને વધુ ગંભીર લક્ષણો હોઈ શકે છે અને તેમને વધારાની સંભાળની જરૂર હોઇ શકે છે, પરંતુ એવા કોઈ પુરાવા નથી કે આ દર્દીઓમાં કોરોના ચેપ લાગવાનું વધારે જોખમ હોય છે. તે જ સમયે, 'શું ડાયાબિટીઝના દર્દીઓમાં કોરોના ચેપનું જોખમ વધારે છે?' તેવા પ્રશ્નના આધારે, ICMR એ કહ્યું કે સામાન્ય રીતે જે દર્દીઓમાં ડાયાબિટીઝની સમસ્યા હોય છે, તેમને સામાન્ય લોકો કરતાં તો ચેપનું જોખમ વધુ હોઇ શકે છે.

ડાયાબિટીઝના દર્દીઓ કોરોનાથી ચેપ લાગે તો તેઓએ શું કરવું જોઈએ

ICMR એ જણાવ્યું હતું કે ડાયાબિટીઝના દર્દીઓને ચેપ લાગવાનું ખૂબ જોખમ નથી, પરંતુ એકવાર ચેપ લાગ્યો હોય તો રોગના વધુ ગંભીર પરિણામોનું આવવાનું જોખમ રહે છે, તેથી યોગ્ય રીતે જમવાનું રાખો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી યોગ્ય કસરતો કરો. તમારી દવાઓની સંભાળ લો અને સુગરલેવલ વારંવાર તપાસતા રહો, જેથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે. આ સાથે, ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનથી દૂર રહો.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ દર્દીઓમાં શ્વસન ચેપ જેવા હળવા લક્ષણો હોય છે જેમ કે તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને તે મટી શકે છે, પરંતુ જો આમાં ડાયાબિટીસનો સમાવેશ થાય છે, તો હાઈ બ્લડ પ્રેશર હાર્ટના દર્દીઓને પણ તેમાં વધુ ગંભીર રોગોનું જોખમ રહે છે, તેથી આવા દર્દીઓને વધુ કાળજી લેવી પડે છે. હાથની સ્વચ્છતા જાળવો અને માસ્ક પહેરવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ