બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / ICC unveils new LOGO for T20 World Cup 2024, know the interesting secret behind the design

સ્પોર્ટ્સ / ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO, ડિઝાઇન પાછળ રહેલું છે આ રસપ્રદ સિક્રેટ, જાણો

Megha

Last Updated: 08:26 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ અત્યારથી જ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઈસીસીએ વર્લ્ડ કપને લઈને મોટો ફેરફાર કર્યો છે અને ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે

  • T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે
  • દરેક ટીમ સહિત  ICCએ પણ અત્યારથી તેની તૈયારી શરૂ કરી દીધી છે
  • ICCએ આગામી ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે

T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને આ મેગા ઇવેંટની તૈયારી અત્યારથી જ શરૂ શરૂ કરી દેવામાં આવી છે. દરેક ટીમ હાલ ટી20 મોડમાં આવી ગઈ છે અને ICCએ પણ અત્યારથી તેની તૈયારી શરૂ કરી દીધી છે. 

કેરેબિયા અને અમેરિકામાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે એવાં હાલ ICCએ T20I ક્રિકેટના પ્રમુખ આયોજન માટે નવો લોગો લોન્ચ કર્યો છે. આઈસીસીએ આગામી ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં આગામી સિઝનના લોગો વિશે માહિતી આપવામાં આવી છે. આ વીડિયો શેર કરતી વખતે બોર્ડે લખ્યું છે કે, 'બેટ, બોલ અને એનર્જી એ ત્રણ વસ્તુઓ છે જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને દર્શાવે છે! ICC T20 વર્લ્ડ કપ માટે એક આકર્ષક નવો દેખાવ.

જણાવી દઈએ કે પુરુષ ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન 4 જૂન થી 30 જૂન 2024 વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે અને મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. હજુ સુધી આ T20 વર્લ્ડ કપની તારીખો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે ICCએ આજે આ લોગો લોન્ચ કરીને એમ જણાવી દીધું છે કે તેને પણ આ મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ