બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ibps rrb recruitment 2022 apply for sarkari naukri bank po clerk and more check details

GOOD NEWS / બેંકમાં નોકરી કરવા માગતા યુવાનો માટે અંતિમ અવસર: 8106 પદ પર નિકળી છે, અરજી કરવા માટે બાકી છે ફક્ત બે દિવસ

Pravin

Last Updated: 03:57 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકમાં નોકરી કરવા માગતા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. આ બાકી 6 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન છે.

  • બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર
  • બેંક નોકરી કરવાનો મોકો છોડતા નહીં
  • ફક્ત બે દિવસ બાકી છે અરજી કરો

જો આપ પણ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં ચાલતા ક્ષેત્રિય ગ્રામિણ બેંકમાં સરકારી નોકરી ઈચ્છો છો અથવા તો ઈંસ્ટીટ્યૂટ ઓફ બેંકીંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા સંચાલિત થતી અલગ અલગ ભરતી પરીક્ષાઓમાં લાગેલા છો, તો આપના માટે ખુશખબર આવી છે. આઈબીપીએસે અલગ અલગ શ્રેણીમાં ક્ષેત્રિય ગ્રામિણ બેંકોમાં ઓફિસ આસિસ્ટેંટ (મલ્ટીપર્પઝ), ઓફિસર સ્કેલ-1, ઓફિસર સ્કેલ 2 અને ઓફિસર સ્કેલ 3 માટે કુલ 8106 પદ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. આઈબીપીએસ દ્વારા 6 જૂન 2022ના રોજ ભરતી નોટિફિકેશન અનુસાર અલગ અલગ રાજ્યોના કુલ 43 આઆરબીમાં પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની છે.  

આઈબીપીએે સીઆરપી-આરઆરબી XI અંતર્ગત નોટિફાઈ કુલ 8106 પદ માટે અરજી પ્રક્રિયા 7 જૂન 2022થી શરૂ થઈ હતી અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર આગામી 27 જૂન સુધી અરજી કરીને સબમિટ કરવાની રહેશે. ઉમેદવારે ધ્યાન રાખવાનું રહેશે કે, આ તારીખ સુધીમાં નક્કી કરેલી પરીક્ષા ફી 850 રૂપિયા ચુકવવાના રહેશે. અરજી કરેલા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ibps.in આપેલી લિંક પરથી આપને અરજીફોર્મ મળી રહેશે.


ઓફિસ આસિસ્ટેંટ (મલ્ટીપર્પઝ)-

આ પદ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી અથવા કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક હોવા જોઈએ. સાથે જ ઉમેદવારની ઉંમર 1 જૂન 2022ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત ઉમેદવારને નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે.

ઓફિસર સ્કેલ- 1

કોઈ પણ વિષયમાં સ્નાતક. નિર્ધારિત વિષયોમાં સ્નાતકને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉંમર 1 જૂન 2022ના રોજ 18 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનામત ઉમેદવારને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ઓફિસર સ્કેલ- 2

ન્યૂનતમ 50 ટકા અંક સાથે સ્નાતક. નિર્ધારિત વિષયોમાં સ્નાતકને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉંમર 1 જૂન 2022ના રોજ 21 વર્ષથી ઓછી અને 32 વર્ષથી વધારે નહીં હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમઅનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ઓફિસર સ્કેલ -3 

બીઈ/બીટેક/એમબીએ (પદ અનુસાર અલગ અલગ) ઉંમર 1 જૂન 2022ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ