બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Huge public outcry over ISKCON and Surat accident, finally what are the citizens saying

જનતાનો મત / 'હવે ખુદ CMએ આમાં ઇન્વોલ થઇ કડક કાયદા પર...', ઇસ્કોન-સુરત અકસ્માતને લઇ જનતામાં ભારે આક્રોશ, આખરે શું કહી રહ્યાં છે નાગરિક

Priyakant

Last Updated: 01:38 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident Public Opinion News: બાળકને સંપત્તિનો વારસોને સંપત્તિનો વારસો આપશો કે નહીં એ ચાલશે પણ સંસ્કારનો વારસો આપો. વાલી પોતાના બાળકોને પાસે બેસાડી સમજાવે કે, તમારી એક નાની ભૂલ કેટલાય જીવ લઈ લેશે

  • સુરત અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત 
  • લોકોએ રજૂ કર્યા પોતાના મત 
  • અકસ્માત બાદ VTV ન્યૂઝની વાતચીત 
  • કડક કાયદા બનાવવા માંગ
  • સખત ચેકિંગ કરવા લોકોનો મત 

સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલ નામના ઇસમે બેફામ ડ્રાઇવિંગ કરી લોકોને અડફેટે લીધા છે. આ પહેલા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં બેફામ બનેલ નબીરાઓએ ગફળતભર્યું ડ્રાઇવિંગ કરી પોતાની સાથે અન્યની જિંદગીઓ પણ દાવ પર લગાવી રહ્યા છે. આ તરફ હવે VTV ન્યૂઝ દ્વારા જનતા પાસેથી આ અંગે તેમનો મત જાણવાનો પ્રયાસ કરાયો હતો.  

સુરતમાં અકસ્માત બાદ લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. જેમાં ઓવરસ્પિડ વાહન ચલાવતા નબીરા પર કડક કાર્યવાહી કરવા લોકોની માંગ છે. આ સાથે જનતાનો મત છે કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી તો નબીરાઓને કાયદાનો ડર ન હોવાનું પણ જનતા કહી રહી છે. આ સાથે જનતાનો મત છે કે, લોકોને ઓવરસ્પિડમાં કાર ચલાવતા રોકવા કાયદાને કડક કરવાની જરૂર છે. આ સાથે રાત્રે દસ વાગ્યા બાદ કડક ચેકિંગ થવું જોઈએ તેવું પણ જનતા માની રહી છે. 

સરકારે કડકમાં કડક પગલાં લેવા પડશે
એક નાગરિકે કહ્યું કે, બાળકને સંપત્તિનો વારસોને સંપત્તિનો વારસો આપશો કે નહીં એ ચાલશે પણ સંસ્કારનો વારસો આપો. વાલી પોતાના બાળકોને પાસે બેસાડી સમજાવે કે, તમારી એક નાની ભૂલ કેટલાય જીવ લઈ લેશે. તમારે સમજવું જોઈએ કે, તમારા ઘરમાં આવું થાય તો શું થઈ શકે છે. દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને વાહન ધીમે હંકારવું જોઈએ. એના નીતિ નિયમો સરકારે બનાવેલ છે પણ આપણે એનું પાલન નથી કરતાં. જેથી હવે સરકારે પણ આ બાબતે કડકમાં કડક પગલાં લેવા પડશે. એમનું લાયસન્સ રદ્દ કરવું પડશે. જોકે સરકાર આ પ્રકારની કાર્યવાહી કરી જ રહી છે છતાં લોકોને ડર નથી. 

મુખ્યમંત્રીએ આમાં ઇન્ટરફીયર થઈ...... 
આ તરફ અન્ય એક નાગરિકે કહ્યું કે, આ નબીરાઓને કાયદાનો દર લાગતો નથી, એવું આ ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે. ત્યારે હવે મુખ્યમંત્રીએ આમાં ઇન્ટરફીયર થઈ કડક કાયદા જે છે એના કરતાં પણ વધુ કડક કાયદા બનાવવા જોઈએ. આ સાથે સામાન્ય પબ્લિક દંડાય નહી તે રીતે તેનો અમલ થવો જોઈએ. રાત્રિ દરમિયાન ખાસ 10 વાગ્યા પછી ચેકિંગ થવું જોઈએ. અને આવા કોઈપણ ઝડપાય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ સાથે આવા ઇસમો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ સાથે શાળાઓમાં પણ બાળકોને ટ્રાફિક અવેરનેશનું જ્ઞાન આપવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ