બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / આરોગ્ય / how to lose extra fat without exercise

ફાયદો / મહેનત વગર એક ઝાટકે એક્સ્ટ્રા ચરબી થઇ જશે દૂર, જાણો કેવી રીતે થશે આ ચમત્કાર

Kinjari

Last Updated: 05:10 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે જ્યારે શરીરની ચરબી ઘટાડવાની વાત આવે છે ત્યારે ડાયટ અને કસરત સૌથી પહેલા આવે છે પરંતુ વગર મહેનતે ચરબી કેવી રીતે દૂર થશે?

  • શરીરની ચરબી ઘટાડવા માટે શું કરશો
  • મહેનત વગર આ રીતે ઘટશે ચરબી
  • દોરડા કૂદવાથી શરીરની ચરબી થઇ જશે દૂર

દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણું દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ બેસ્ટ એક્સર્સાઇઝ છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં જો તમારી પાસે બહાર ચાલવા જવા કે જિમમાં જવાનો સમય ન હોય તો દોરડાં કૂદીને પણ તમે ફિટ રહી શકો છો. દિવસમાં ફક્ત અડધો કલાક પણ દોરડાં કૂદવાં આરોગ્ય માટે લાભકારી હોય છે. તેનાથી શું ફાયદા થાય છે તે જાણો

- દોરડાં કૂદવાથી મહેનત વગર શરીર પરની ફાલતું ચરબી દૂર કરી શકાય છે.
- મહિલાઓ પણ દોરડાં કૂદીને ઘરમાં રહીને જ પોતાનું શરીર ફિટ રાખી શકે છે.
- દોરડાં કૂદવાથી શરીરની ચરબી ખૂબ જલ્દી ઓછી થાય છે. દોરડાં કૂદવા તે  જોગિંગ કરવા બરાબર હોય છે. તેનાથી શરીરની કેલરી જલ્દી ઓછી થાય છે.
- તેનાથી પેટ અને સાથળની ચરબી જલ્દી હટે છે. રોજ માત્ર ૩૦ મિનિટ દોરડાં કૂદવાથી મહિનામાં જ વજનમાં ખાસ્સો ફરક પડે છે.
- તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે.
- દોરડાં કૂદવાથી શરીરનો સ્ટેમિના વધી જાય છે અને વ્યક્તિનાં કામ કરવાની શક્તિ વધે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડાં કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.
- અનેક લોકોમાં ૩૫ વર્ષની ઉંમર પછી હાડકાં કમજોર થવાના લીધે સાંધાના દુખાવાની ફરિયાદ ઊભી થાય છે. દોરડાં કૂદવાથી હાડકાં મજબૂત થાય છે અને ગરદનના દુખાવામાં રાહત મળે છે.
- દોરડાં કૂદવાથી ખૂબ પરસેવો નીકળે છે અને શરીરમાંથી ઝેરિલાં તત્વો બહાર નીકળી જાય છે. તેથી સ્કીન પણ ગ્લો કરે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ