બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / how to improve smart tv signal during rainy days

તમારા કામનું / વરસાદ આવતા જ બંધ થઈ જાય છે TV? બસ આ ટિપ્સથી કરો જુગાડ, આરામથી પકડાશે સિગ્નલ

Bijal Vyas

Last Updated: 11:44 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા શહેરોમાં તોફાન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ હવામાનને કારણે સેટેલાઇટ ટીવી યુઝર્સને સિગ્નલ લોસનો સામનો કરવો પડી રહ્યો છે. તો શું તમારે પણ છે આ પ્રોબ્લેમ, તો વાંચો આ ટિપ્સ

  • ડીશને સૂકી જગ્યાએ ઇનસ્ટોલ કરો
  • નોન-સ્ટીક કૂકિંગ સ્પ્રેથી સેટેલાઇટ ડીશને સ્પ્રે કરવાનો સારો વિકલ્પ છે
  • ફાઇબરગ્લાસ એક વિશેષ મટીરિયલ છે જે ડીશ માટે પ્રોટેક્ટિવ શોલ્ડ તરીકે કાર્ય કરશે

Tv signal loss in rain: વરસાદની સિઝન આવી ગઈ છે અને ઘણા શહેરોમાં તોફાન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ હવામાનને કારણે સેટેલાઇટ ટીવી યુઝર્સને સિગ્નલ લોસનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ મનોરંજનને અસર કરી શકે છે. તેથી, જો તમારા ઘરમાં પણ આવી સમસ્યા થઈ રહી છે, તો આવો જાણીએ કેટલીક એવી ટિપ્સ વિશે જે સિગ્નલ સંબંધિત સમસ્યાને દૂર કરી શકશે...

વરસાદમાં શા માટે ગાયબ થઇ જાય છે સિગ્નલ્સ 
વરસાદમાં સેટેલાઇટ સિગ્નલની કેવી અસર થાય છે તે પહેલા જાણવું જરૂરી છે. તોફાન અને વરસાદ દરમિયાન, સેટેલાઇટથી તમારા ઘર સુધી પહોંચતા સિગ્નલને અસર થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે વરસાદ અને તોફાન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને અસર કરે છે અને આ સિગ્નલની ક્વોલિટીમાં ઘટાડો થાય છે. આ કારણે તમારા ટેલિવિઝનનો સિગ્નલ ગાયબ જાય છે.

Catalogue - Vtv Gujarati News Channel in Bodakdev, Ahmedabad - Justdial

મોટાભાગના સેટેલાઇટ ટીવી કેવ્યૂ-બેન્ડ સિગ્નલ્સ પર આધારિત છે, જે કેવ્યૂ-બેન્ડથી નીચે આવે છે. વરસાદને કારણે, કેવ્યૂ-બેન્ડ  સિગ્નલ પર ડિસ્ટ્રેક્શન થાય છે, કારણ કે વરસાદને કારણે, સિગ્નલમાં પ્રોબ્લેમ ઉભો થાય છે. તેથી, હવામાનમાં અચાનક ફેરફારને કારણે, Kv-band સિગ્નલને પણ અસર થઈ શકે છે.

સૂકી જગ્યાએ ઇનસ્ટોલ કરો ડીશ એન્ટીના 
સેટેલાઇટ સિગ્નલને સુધારવાની બેસ્ટ રીત એ છે કે તમારા ડીશ એન્ટેનાને પાણી ભરાયેલા વિસ્તારમાંથી દૂર કરો અને તેને સૂકી જગ્યાએ ઇનસ્ટોલ કરો. આ સિગ્નલોના અવરોધને ઘટાડશે અને સામાન્ય રીતે વરસાદની અસરોથી બચાવશે 

reliance-big-tv-offers-free-hd-channels-for-one-year-to-compete-with-dish-tv

કરો આ કામ
નોન-સ્ટીક કૂકિંગ સ્પ્રેથી સેટેલાઇટ ડીશને સ્પ્રે કરવાનો સારો વિકલ્પ છે. આ સ્પ્રે વરસાદના ટીપાંને ડીશ પર ચોંટતા અટકાવે છે અને સિગ્નલને અસર થતા અટકાવે છે. તમારા વિસ્તારમાં વરસાદની આવર્તન પર આધારે, તમારે સામાન્ય રીતે દર ત્રણ મહિનામાં ઓછામાં ઓછા એક વખત ડીશસ્પ્રે કરવાની જરૂર પડશે. આ તમારા સેટેલાઇટ સિગ્નલની સુરક્ષા જાળવવામાં મદદ કરશે.

જો તમારી ડીશ ઘરની બાજુમાં દિવાલ પર ઇન્સ્ટોલ કરેલી હોય, તો તમે ડીશના આગળના ભાગમાં ફાઇબર ગ્લાસનો ટુકડો જોડી શકો છો. ફાઇબરગ્લાસ એક વિશેષ મટીરિયલ છે જે ડીશ માટે પ્રોટેક્ટિવ શોલ્ડ તરીકે કાર્ય કરશે અને પાણીના ટીપાં ડિશના સિગ્નલને બ્લોક્ડ કરી શકશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ