બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ટેક અને ઓટો / how to get jiocinema premium subscription free for voot users

કામની ખબર / આવા યુઝર્સને ફ્રીમાં મળશે JioCinema Premium નો લાભ, જાણો ઓફરની ડિટેલ્સ

Bijal Vyas

Last Updated: 01:51 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio cinema અને Voot બંને ઓટીટી પ્લેટફોર્મને મર્જ કરવામાં આવી રહ્યુ છે. IPL 2023 પૂર્ણ થવાની સાથે જ આ મર્જરને પૂર્ણ કરવામાં આવ્યું છે

  • જિયોએ પોતાના OTT પ્લેટફોર્મ Jio cinema પર હવે પેડ કન્ટેન્ટ જોડી લીધુ
  • Voot પોતાના સિલેક્ટ મેમ્બર્સને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિશન આપશે
  • આ રીતે કરો રિડીમ

jio cinema premium subscription free for voot users: અત્યારની વાત કરીએ તો કોઇ ફિલ્મ હોય કે વેબ સિરિઝ હોય દરેક વસ્તુ ઓટીટી પર રિલિઝ થઇ રહી છે. જેમાં અમુક વસ્તુ ફ્રીમાં જોવા મળે છે, જ્યારે અમુક શો કે ફિલ્મ જોવા માટે તમારે પૈસા ભરીને સબસ્ક્રિપ્શન લેવુ પડે છે. અત્યાર સુધી રિલાયન્સ જિયો સિનેમા પર કંન્ટેન્ટ ફ્રીમાં જોવા મળે છે.

Jio cinema પર પેડ કન્ટેન્ટ 
જિયોએ પોતાના OTT પ્લેટફોર્મ Jio cinema પર હવે પેડ કન્ટેન્ટ જોડી લીધુ છે. Jio cinema પર હવે તમને  Vootના તમામ કન્ટેન્ટ પણ મળી રહ્યા છે. ત્યાર બાદ Voot યૂઝર્સ સબ્સક્રિપ્શનને લઇને સવાલ ઉઠાવી રહ્યા છે. 

ફ્રી મળશે સબસ્ક્રિપ્શન 
એક રિપોર્ટ મુજબ, Voot સબ્સક્રાઇબર્સને જિયો સિનેમા નું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ફ્રી મળશે. યૂઝર્સ 6 મહિના સુધી આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરી શકશે. 

Should you get a Voot subscription?

Jio cinema- Voot મર્જર
ઉલ્લેખનીય છે કે, Jio cinema અને Voot બંને ઓટીટી પ્લેટફોર્મને મર્જ કરવામાં આવી રહ્યુ છે. IPL 2023 પૂર્ણ થવાની સાથે જ આ મર્જરને પૂર્ણ કરવામાં આવ્યું છે. 

આપી રહ્યા છે ફ્રી એક્સેસ 
નવી ઓફર આ મર્જરના ફાઇનલ થયા બાદનુ પહેલુ પગલુ છે. થોડા સમયમાં જ આ મર્જરને લઇ ઓફિશિયલ જાહેરાત થઇ શકે છે. તેના હેઠ તમે Voot પોતાના સિલેક્ટ મેમ્બર્સને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિશન આપી રહ્યા છે. 

પ્રોમો કોડ યૂઝ કરવુ પડશે
એક યૂઝરે તેનો સ્ક્રિન શોર્ટ શેર કર્યો છે, જેનાથી Vootની તરફથી યૂઝરને એક પ્રોમો કોડ આપવામાં આવ્યો છે. આ કોડ યૂઝ કરીને યૂઝર જિયો સિનેમા પ્રીમિયમનું સબ્સક્રિપ્શન મેળવી શકે છે. 

કેવી રીતે મળશે પ્રોમો કોડ? 
પ્રોમો કોડ માટે યૂઝર્સને Jio cinemaના હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારા પોતાની ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર એન્ટર કરવાનું રહેશે. જે પોતાના Voot સિલેક્ટ માટે યુઝ કરે છે. 

Topic | VTV Gujarati

ક્યા સુધી મળશે કોડ?
હવે યુઝર્સને પેમેન્ટ પ્રૂફ આપવુ પડશે અને પછી સબમમિટ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી તમારા ઇમેઇલ આઇડી પર પ્રોમો કોડ આવી જશે. કંપની આ કોડને જૂનના અંત સુધી મોકલી રહી છે. 

કેવી રીતે કરવુ રિડીમ?
આ કોડને રિડીમ કરવા માટે તમારે Jio cinema એપ પર જવાનું રહેશે, અહીં હોમ પેજ પર તમને Moreનું ઓપ્શન મળશે. ત્યાર બાદ Subscribe Now પર જવાનું રહેશે. 

ફોલો કરો સ્ટેપ્સ 
અહીં પર Apply Promo Codeનું વિકલ્પ આપવામાં આવ્યુ છે. તમારે પ્રોમો કોડ એન્ટર કરવાનું રહેશે અને એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારા 3થી 6 મહિનાના સબ્સક્રિપ્શન મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ