બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / How to distinguish between fake and genuine liquor

ભેદ / દારુ અસલી છે કે નકલી? કેવી રીતે જાણવું? આ રીતથી તરત પડી જશે ખબર, નહીં જાય પેટમાં ઝેર

Kishor

Last Updated: 12:00 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલ્કોહોલ બનાવવા માટે ઇથેનોલ રસાયણનો ઉપયોગ કરવામા આવે છે. જયારે સ્પિરિટ, મિથાઈલ આલ્કોહોલ, ઈથાઈલ આલ્કોહોલ, યુરીયા, ઓક્સીટોસીનથી નકલી દારુ બને છે.

  • નકલી દારૂ ઢીંચવાથી અનેક લોકોના મોત નિપજયાના કિસ્સા
  • જાણો અસલી અને નકલી દારૂ વચ્ચેનો ભેદ
  • ઇથેનોલ રસાયણથી બને છે અસલી દારૂ

નકલી દારૂ ઢીંચી અનેક લોકોના મોત થયાના ભૂતકાળમાં હજરાહજૂર દાખલાઓ છે આવી સ્થિતિ વચ્ચે નકલી અને અસલી દારૂ વચ્ચેનો ભેદ ઉકેલવો અઘરો બને છે. જેની વિગતવાર વાત કરવામાં આવે તો આલ્કોહોલ બનાવવા માટે ઇથેનોલ રસાયણનો ઉપયોગ કરવામા આવે છે. જ્યારે ને કહેવામાં આવે છે. જ્યારે નકલી દારૂમાં સ્પિરિટ, મિથાઈલ આલ્કોહોલ, ઈથાઈલ આલ્કોહોલ, યુરીયા, ઓક્સીટોસીન ઈન્જેક્શન જેવા ઝેરી ગણાતા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેમિકલની માત્રામાં વધારો થતાં તે ઝેરી બને છે.

અમદાવાદ બાવળામાં પાર્ક કરેલી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, આખરે કેવી  રીતે આવે છે દારૂ | Truck full of liquor over Rs 18 lakh detained in Bavla

નકલી દારૂની કંપનિના નામના સ્પેલિંગમાં ગૂંચવણ

હાઇટેક પદ્ધતિ થકી નકલી દારૂનો રંગ, સ્વાદ અને ગંધ આબેહૂબ બનાવવા આવે છે. જેથી આસલી અને નકલીનો ભેદ જાણવો મુશ્કેલ બને છે. પરંતુ કાળજી રાખવાથી નકલી દારૂને ઓળખી શકો છો.  નકલી દારૂથી બચવા માટે પ્રથમ સત્તાવાર દારૂની દુકાનમાંથી જ દારૂ ખરીદવો જોઈએ.આથી નકલી દારૂથી બચી શકાય છે. વધુમાં બોટલ અને પેકેજ દ્વારા પણ દારૂ ઓળખી શકો છો. ખરાબ પેકેજિંગ અને કંપનિના નામના સ્પેલિંગમાં ગૂંચવણ હોય એટલે તે નકલી દારૂ હોય તે નક્કી છે. વધુમાં નકલી દારૂની બોટલનું સિલ ખણી વખત તૂટેલું હોય છે.

Ahmedabad Police Caught Liquor today


તાત્કાલિક સારવારથી દર્દીનો જીવ બચી શકે છે

 ભૂલથી પણ નકલી દારૂ ગટગટાવી લીધા બાદ શરીરમાં ઘણા ફેરફારો દેખાઈ છે. અમુક વખત સ્થિતિ ગંભીર બની જાય તો માણસના મૃત્યુનું પણ શકયતા સેવાઇ છે. મહત્વનું છે કે જો આકસ્મિક રીતે ઝેરી દારૂ પી લીધો હોય, તો તમારા શરીરમાં મૂંઝવણ, ઉલટી, આંચકી, નબળાઇ, અસંતુલિત શ્વાસ, વાદળી ત્વચા, હાઈપોથર્મિયા અને બેહોશી જેવા લક્ષણો દેખાઈ શકે છે.  આ લક્ષણોને યોગ્ય સમયે ઓળખીને સારવાર કરાવવાથી દર્દીનો જીવ બચાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ