બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ધર્મ / Daily Horoscope / horoscope shows how your monday will be spent today rashifal based on zodiac

રાશિફળ / નવા રોકાણ કરતાં પહેલા વિચારજો, આ રાશિનાં જાતકોને તબિયતનું ખાસ ધ્યાન રાખવું

Mayur

Last Updated: 10:10 AM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં દિવસે નવા રોકાણ કરતાં પહેલા રાખવું ધ્યાન, ઉધારી કરવી નહીં, જાણો કયા અંક અને કયો રંગ રહેશે તમારા માટે ભાગ્યશાળી

આજનું પંચાંગ
 11 07 2022 સોમવાર
માસ અષાઢ
પક્ષ શુક્લ
તિથિ બારસ (સવારે 11.13 પછી તેરસ)
નક્ષત્ર અનુરાધા (સવારે 7.48 પછી જ્યેષ્ઠા)
યોગ શુક્લ
કરણ બાલવ (સવારે 11.13 પછી કૌલવ)
રાશિ વૃશ્ચિક (ન.ય.)

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે  7.24 થી 9.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
સામાજિક સેવામાં રુચિ વધશે
વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું
સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે
વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી

વૃષભ (બ.વ.ઉ.)
શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના
પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે
નાના-મોટા રોકાણમાં લાભ થાય
માનસિક ચિંતાથી દૂર રહેવું

મિથુન (ક.છ.ઘ.)
ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે
કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય
દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય
લે-વેચના કામકાજમાં લાભની સંભાવના

કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ
મશીનરીને લગતા કામકાજમાં ફાયદો
ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને
સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ

સિંહ (મ.ટ.)
વ્યવસાયમાં નવા કામ મળે
સાથી કર્મચારી અને સહયોગીથી લાભ
મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય
તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં
લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું
મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે
નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય

તુલા (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી
ચંચળ સ્વભાવને સરળ બનાવો
કારણ વગરની યાત્રાથી બચવું
આપના કરેલા સારા કામની સરાહના થાય

વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું
સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો
સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે
તબિયત બાબતે કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
જવાબદારીવાળા કામમાં યશ મળશે
લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે
જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે

મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે
કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી
સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે
ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય

કુંભ (ગ.સ.શ.ષ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે
પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે
નોકરી-ધંધામાં લાભ થશે
ભાગીદારીથી મનમુટાવ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી
વેપાર-ધંધામાં મહેનત વધશે
અંગત માણસો સાથે ઉધારીથી બચવું
માનસિક અશાંતિનો અનુભવ થશે
--------------------------------------
શું કરવું? : 21 તુલસી દલ ચડાવી કરો શ્રી નારાયણ પૂજા
શું ના કરવું? : કોઈનું અહિત થાય તેવું બોલવું નહિ
આજનો મંત્ર : ઓમ નમો ભગવતે વાસુદેવાય 
આજનું દાન : કાચા સિધાનું દાન કરવું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ