બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Here are the top-5 100cc bikes in India with great mileage and features, know the price

કામની વાત / શાનદાર માઇલેજ અને ફીચર્સવાળી આ છે ભારતની ટોપ-5 100cc બાઇક છે, જાણો કિંમત

Megha

Last Updated: 01:11 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને ટોપ 5 100cc બાઇક વિશે જણાવી રહ્યા છીએ જે હાલમાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને કિંમત પણ ઘણી ઓછી છે.

  • ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ સાથેનું સ્કૂટર 
  • ભારતમાં ટોચની 5 100cc બાઇક્સ  

હાલ ભારતમાં ટુ વ્હીલરની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને એ કારણે જ તેની કિંમતમાં પણ એટલો ઉછાળો આવ્યો છે. વધતી માંગના કારણે મોટાભાગની કંપનીઓના સ્કૂટરની કિંમત પણ 1,00,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. એવામાં જો તમે ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ સાથેનું સ્કૂટર શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. 

આજે અમે તમને ટોપ 5 100cc બાઇક વિશે જણાવી રહ્યા છીએ જે હાલમાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

ભારતમાં ટોચની 5 100cc બાઇક્સ  

Hero HF 100 - શરૂઆતની કિંમત:રૂ. 57,238
Hero HF 100 હાલમાં ભારતીય બજારમાં સૌથી વધુ વહેંચાતી લિસ્ટમાં સૌથી સસ્તી મોટરસાઇકલ છે.  આ સાથે જ જણાવી દઈએ કે HF 100માં 97.2cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે અને આ એન્જિન 7.9 bhpનો પાવર અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ છે. 

Hero HF Deluxe - શરૂઆતની કિંમત: રૂ. 60,760
આ લિસ્ટમાં હીરો મોટોકોર્પની બીજી મોટરસાઇકલ છે. આ બાઇકમાં 97.2cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન મળે છે. તે એન્જિનમાં 7.9 bhpનો પાવર અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

Honda Shine 100 શરૂઆતની કિંમત: રૂ. 64,900
નવી Honda Shine 100 માં 98.8cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 7.2 bhpનો પાવર અને 8.05 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. 

Bajaj Platina 100 શરૂઆતની કિંમત: રૂ. 65,856
બજાજ પ્લેટિના 102cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન સાથે ઓફર કરવામાં આવે છે. આ એન્જિન 7.7 bhpનો પાવર અને 8.30 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. 

Hero Splendor Plus શરૂઆતની કિંમતઃ રૂ. 73,481
આ યાદીમાં છેલ્લી બાઇક હીરો સ્પ્લેન્ડર પ્લસ છે. આ મોટરસાઇકલમાં 97.2cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. આ એન્જિન 7.9 bhpનો પાવર અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ