બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / health news great benefits of drinking red dates tea

સ્વાસ્થ્ય / મહિલાઓની આ 5 મુશ્કેલીઓ છૂમંતર કરી દેશે 'ખજૂરની ચા', બ્રેસ્ટફીડમાં થશે ફાયદો, સ્ટ્રેસ પણ રહેશે દૂર

Arohi

Last Updated: 04:03 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Dates Tea: ચા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે પરંતુ અમુક વસ્તુઓથી બનેલી ચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. જી હાં, ખજૂરથી બનેલી ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ચા 
  • પરંતુ ખજૂરની ચા છે ફાયદાકારક 
  • જાણો મહિલાઓ માટે તેના 5 ફાયદાઓ વિશે 

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી શરીરમાં લોહીની કમીને પુરી કરી શકાય છે. આજ રીતે ખરજૂરની ચા પણ શરીરમાં ઘણી ખામીઓને દૂર કરી શકે છે. આ ચા ન્યૂ મધર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ડિપ્રેશન ઓછુ થાય છે અને ઈમ્યૂન પાવરને પણ પ્રોયત્સાહન મળે છે. જો તમે પણ આ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો આ સારો ઓપ્સશન હોઈ શકે છે.

ઈમ્યુનિટી વધારે છે આ ચા
લાલ ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણી ઔષધીય ગુણોથી ભરપૂર લાલ ખજૂરમાં ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. આ એન્ટી-ઓક્સીડેન્ટ્સ ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. જણાવી દઈએ કે ખજૂરથી બનતી ચા શરીરમાં લોહીની કમીને પુરી કરે છે. જો તમે પીરિયડ્સ વખતે કમજોરી અનુભવી રહ્યા છો તો આ ચા તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. 

ફર્ટિલિટી વધારે છે આ ચા 
લાલ ખજૂર મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એક્સપર્ટ્સ અુસાર લાલ ખજૂરથી બનેલી ચાનું નિયમિત સેવન કરવાથી આ તમારા ગર્ભાશયને ગરમ રાખવામાં મદદ કરે છે અને પ્રજનન ક્ષમતાને વધારે છે. તેના ઉપરાંત આ ચા શ્વેત રક્ત કોષોને બૂસ્ટ કરવામાં પણ કારગર માનવામાં આવે છે. જે પ્રતિરક્ષામાં સુધાર કરવા અને લિવરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. 

બ્રેસ્ટફીડમાં ફાયદાકારક 
લાલ ખજૂર ન્યૂ મધર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે લાલ ખજૂરમાં ઘણા જરૂરી પોષક તત્વ જેવા કે વિટામિન સી, મેગ્નીશિયમ અને આયર્ન જેવા વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. આ પોષક તત્વ બ્રેસ્ટફીડને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. જો તમને બ્રેસ્ટ ફીડ કરવામાં મુશ્કેલી થઈ રહી છે તો આ સ્થિતિમાં ખજૂરથી બનેલી ચા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

સ્ટ્રેસ કરે છે દૂર 
સ્ટ્રેસ દૂર કરવામાં પણ લાલ ખજૂરથી બનેલી ચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ખજૂરથી બનેલી ચામાં એન્ટી-ડિપ્રેશન ગુણ રહેલા હોય છે. જે સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત નિયમિત રીતે આ ચાનું સેવમ કરવાથી આ કેન્દ્રીય તંત્રિકા તંત્ર પર પોઝિટિવ અસર કરે છે. જો તમે સ્ટ્રેસ અનુભવી રહ્યા છો તો આ હેલ્દી ચાનું સેવન કરો. 

અનિદ્રાથી રાહત 
અનિદ્રા દૂર કરવામાં પણ લાલ ખજૂરથી બનેલી ચા મદદરૂપ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ ચાને પીવાથી ઉંઘની મુશ્કેલીને દૂર કરી શકાય છે. આ ચા ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે. તેને નિયમિત પીવાથી અનિદ્રાની મુશ્કેલી થઈ શકે છે.

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ