બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / health amazing health benefits of superfood wheatgrass

Health Tips / અનેક બીમારીઓનો રામબાણ ઇલાજ એટલે ઘઉંનું ઘાસ, આજથી કરો ડાયટમાં સામેલ, પોષક તત્વોથી છે ભરપૂર

Arohi

Last Updated: 12:30 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Wheatgrass: વ્હીટગ્રાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. આ પોષક તત્વોનો ખજાનો હોય છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-ઈ જેવા પોષક તત્વો મળી આવે છે.

  • આ બિમારીઓ માટે રામબાણ છે વ્હીટગ્રાસ
  • પોષક તત્વોનો ખજાનો હોય છે વ્હીટગ્રાસ
  • આજથી કરો ડાયટમાં સામેલ

વ્હીટગ્રાસ એટલે કે ઘઉંના નાના અંકુરીત થયેલા છોડ એક સુપરફૂડ માનવામાં આવે છે. વ્હીટગ્રાસને સામાન્ય રીતે ઘઉંના જવારા પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન-A, વિટામિન-C અને વિટામિન-E, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તેમાં ક્લોરોફિલ પણ મળી આવે છે. મોટાભાગના લોકો તેનું સેવન જ્યુસ કે પાઉડરના રૂપમાં કરે છે. વ્હીટગ્રાસનું સેવન કરવાના ખૂબ ફાયદા છે.

વજન કરે છે ઓછુ 
વ્હીટગ્રાસનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. વ્હીટગ્રાસમાં વધારે ફાઈબર અને કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે. જેનાથી વધારે સમય સુધી પેટ ભરાયેલું રહે છે. તેના સેવન બાદ ભૂખ ઓછુ લાગે છે. જેનાથી વજન નિયંત્રિત રહે છે. આ પાચન તંત્ર માટે પણ સારૂ છે. 

બોડી ડિટોક્સ 
વ્હીટગ્રાસ શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. વ્હીટગ્રાસના સેવનથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર આવી જાય છે જેનાથી શરીર સારી રીતે કામ કરે છે. 

લોહીની કમી થશે દૂર 
વ્હીટગ્રાસના સેવનથી શરીરમાં હીમોગ્લોબિન લેવલમાં રહે છે. તેમાં આયર્ન વધારે પ્રમાણમાં હોય છે જેનાથી લોહીની કમી દૂર થાય છે અને એનીમિયાની બીમારીથી બચી શકાય છે. 

કબજીયાતથી રાહત 
વ્હીટગ્રાસના સેવનથી કબજીયાતમાં પણ રાહત મળે છે. તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશન સારૂ રહે છે. 

બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં 
ડાયાબિટીસના દર્દી માટે વ્હીટગ્રાસ ખૂબ જ ફાયદાકારક છે. વ્હીટગ્રાસ કાર્બોહાઈડ્રેટને શરીરમાં અબ્સોર્બ કરવાથી રોકે છે. જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

કેન્સરથી પણ બચાવે છે
વ્હીટગ્રાસ કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવા માટે મદદ કરે છે. કહેવાય છે કે તેમાં હાજર ક્લોરોફિલ ફ્રી રેડિકલ અને રેડિએશનથી થતા નુકસાનથી બચી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ