બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / આરોગ્ય / Headache Reason causes these reasons behind excessive frequent headache

ઍલર્ટ! / શું તમને વારંવાર થઇ રહી છે માથાના દુખાવાની સમસ્યા? તો સાવધાન! હોઇ શકે છે આ 9 ગંભીર કારણ

Arohi

Last Updated: 03:16 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Headache Reason: જો તમને વારંવાર માથામાં દુખાવાની સમસ્યા થઈ રહી છે તો તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરો. કારણ કે વારંવાર માથુ દુખવાની પાછળ 9 ગંભીર બિમારીઓ હોઈ શકે છે.

  • વારંવાર થાય છે માથામાં દુખાવો? 
  • તો થઈ ભૂલથી પણ અવગણવાની ભૂલ ન કરતા 
  • હોઇ શકે છે આ 9 ગંભીર કારણ  

આજકાલ સ્ટ્રેસ અને ચિંતા સહિત ઘણા કારણોથી માથામાં દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. માથામાં દુખાવો ઘણા કારણે થઈ શકે છે. સામાન્ય રીતે લોકો માથામાં થતા દુખાવાને સામાન્ય સમસ્યા સજવાની ભૂલ કરે છે. જ્યારે ઘણી વખત તે એક ગંભીર મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે. 

માથાનો દુખાવો અલગ અલગ પ્રકારનો હોય છે. જેમકે સ્ટ્રેસ કે ચિંતાના કારણે ક્લસ્ટર પેઈન, માઈગ્રેન, અને સાઈનસના કારણે માથામાં દુખાવો. જો તમને વારંવાર માથામાં દુખાવાની સમસ્યા છે તો તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરો. કારણ કે આ એક ચિંતાજનક વાત હોઈ શકે છે. 

માથાના દુખાવાના હોઈ શકે છે આ કારણ 
સ્ટ્રેસ અને ચિંતા 

જો તમને સતત કોઈ વાતની ચિંતા થઈ રહી છે કે સ્ટ્રેસ થઈ રહ્યો છે તો તેના કારણે માથામાં દુખાવો થઈ શકે છે. કારણ કે આ બન્ને કારણો માથામાં દુખાવાની સમસ્યા બની શકે છે. 

પુરતી ઉંઘ ન લેવી 
જો તમે સારી ઉંઘ નહીં લો તો માથામાં દુખાવો રહી શકે છે. કારણ કે ઉંઘની કમીના કારણે માથામાં લોકોને દુખાવો રહે છે. 

ડિહાઈડ્રેશન 
ડિહાઈડ્રેશન પણ માથામાં દુખાવાનું એક કારણ હોઈ શકે છે. માટે શરીરમાં ક્યારેય પણ પાણીની કમી ન થવા દો. સમય સમય પર ભરપૂર પાણી પીતા રહો. 

સ્ક્રીન ટાઈમ વધારે હોવો 
લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવું કે મોબાઈલ સ્ક્રીનને જોતા રહેવાથી માથામાં દુખાવો થઈ શકે છે અને આગળ ચાલીને તમને આંખો સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાનું હોય છે તો બ્લૂ-રે પ્રોટેક્ટિવ ગ્લાસિસનો ઉપયોગ જરૂર કરો. 

સાઈનસ 
લાંબા સમય સુધી વારંવાર માથામાં દુખાવો થવો સાઈનસ ઈન્ફેક્શન અથવા ક્રોનિક સાઈનસનું સિગ્નલ હોઈ શકે છે. 

હોર્મોનલ ચેન્જ
હોર્મોનના લેવલમાં થતા ઉતાર-ચડાવના કારણે માથામાં દુખાવો થઈ શકે છે. માટે પોતાના ભોજનને હેલ્ધી રાખો અને એક્સરસાઈઝ કરો. 

કેફીન 
જો તમે કેફીન યુક્ત પદાર્થ એટલે કે ચા કે કોફીનું વધારે સેવન કરો છો તો આ માથામાં દુખાવો કરી શકે છે. 

દવાઓનો વધારે ઉપયોગ 
ઓવર-ધ-કાઉન્ટર પેન કિલીફ મેડિસિનનો વધારે ઉપયોગ કરવાથી માથામાં દુખાવાની સમસ્યા ઉભી થઈ શકે છે. 

અન્ય કારણ 
માઈગ્રેન, હાઈ બ્લડ પ્રેશર કે બ્રેઈન ટ્યુમર જેવી બીમારીઓ પણ માથાના દુખાવાનું કારણ બની શકે છે. માટે માથામાં વારંવાર દુખાવો થાય છે તો તરત ડોક્ટરને બતાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ