બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Hanuman of the camp will be held from Tuesday. Devotees will be present.

આસ્થાના દ્વાર / મંગળવારથી કેમ્પના હનુમાન થશે ભાવિકો સામે હાજરા-હજૂર, ભીડ નિયંત્રિત કરવા મંદિર ટ્રસ્ટ કરશે કવાયદ

Mehul

Last Updated: 08:27 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનું પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ફરી ખોલવાનો નિર્ણય. આવતીકાલથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા ટ્રસ્ટી મંડળે બેઠક બાદ મંદિર ખોલવાનો નિર્ણય

  • મંગળવારથી કેમ્પ હનુમાન મંદિર ખુલશે 
  • કોરોના સંક્રમણ ઘટતા લેવાયો  નિર્ણય 
  • ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા થશે 

અમદાવાદનું પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા ટ્રસ્ટી મંડળે બેઠક બાદ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. કોવિડ ગાઈડલાઈનના અમલીકરણ સાથે થઈ દર્શન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાન્યુઆરીના મધ્યભાગમાં દેશમાં કોરોનાનાં રોજના બબ્બે લાખ કેસ નોંધાઈ રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં પણ રોજના 10 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા હતા  ત્યારે હવે ફરી નિયંત્રણો વધારવામાં આવ્યા હતા 

કોરોનાના વધતા કેસના પગલે રાજ્યભર વિવિધ મંદિરોને એક દિવસથી લઈને એક અઠવાડિયાથી વધુ સમય સુધી  બંધ કરવામાં આવ્યા હતા. અમુક મંદિરોમાં ઓનલાઈન પૂજા અર્ચના કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી 

કોરોના કારણે અમદાવાદના શાહીબાગમાં વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 31 જાન્યુઆરી, 2022 સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે,શહેરમાં કોરોના વધતું જતું સંક્રમણ અને આર્મી કેંટોલમેન્ટમાં કોવિડ કેસ હોવાથી તેમજ શનિવારે મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા અગામી 7મી ફેબ્રુઆરી પુનઃ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ લાદ્યવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ