બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / gyanvapi vyas tehkhana first pooja of 8 murthis occured at 2 am in the mid night, video

Gyanvapi Case / 31 વર્ષ બાદ વારાણસીમાં આરતીના નાદથી ગૂંજી ઉઠ્યું જ્ઞાનવાપીનું વ્યાસ ભોંયરું, સામે આવ્યો પ્રથમ Video

Vaidehi

Last Updated: 03:48 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીની જિલ્લા કોર્ટ બાદ જ્ઞાનવાપીનાં વ્યાસ ભોંયરામાં મોડી રાત્રે 8 મૂર્તિઓની પૂજા કરવામાં આવી. આ માટે ખાસ સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જુઓ વીડિયો.

  • કોર્ટે જ્ઞાનવાપીમાં પૂજાની પરવાનગી આપી
  • પ્રશાસને મોડી રાત્રે વ્યાસ ભોંયરામાં સુરક્ષાની વ્યવસ્થા કરાવી
  • રાત્રે 2 વાગ્યે 8 મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું

જ્ઞાનવાપીનાં વ્યાસ ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. વારાણસીની જિલ્લા કોર્ટે પ્રશાસનને આદેશ આપ્યાં હતાં કે 7 દિવસની અંદર પૂજાની તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવે. કોર્ટનાં આદેશ બાદ પ્રશાસને મોડી રાત્રે આશરે 12.30 વાહ્યા સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી અને રાતનાં આશરે 2-3 વાગ્યે વ્યાસજીનાં ભોંયરાને ખોલીને પૂજા-પાઠ કરવામાં આવ્યાં. ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા કરતાં વીડિયો પણ સામે આવ્યાં છે. 

કેવી રીતે થઈ પહેલીવાર પૂજા?
સૌથી પહેલાં રાત્રે 12 વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોંયરાને શુદ્ધ કરવામાં આવ્યું. આ બાદ ષોડશોપચાર પૂજન થયું. ગંગાજળ અને પંચગવ્યથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવ્યું. આ બાદ દેવતા મહાગણપતિનું આહ્વાન કરવામાં આવ્યું. પછી તમામ વિગ્રહને ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ-દીપ-નૈવૈદ્ય ચડાવવામાં આવ્યું અને આરતી થઈ. વ્યાસજીનાં ભોંયરામાં લગભગ 8 કલાક સુધી પૂજન કરવામાં આવ્યું.

ક્યાં દેવતાઓનું પૂજન થયું?
વ્યાસજીનાં ભોંયરામાં વિષ્ણુ ભગવાનની એક પ્રતિમા, ગણેશ ભગવાનની એક પ્રતિમા, હનુમાનજીની 2 પ્રતિમા, જોશીમઠની 2 પ્રતિમા, એક રામ લખેલ પત્થર, એક મકર અખંડ જ્યોતિ રાખવામાં આવી...જેની મોડી રાત્રે વ્યાસ પરિવારે પૂજા કરી.

વધુ વાંચો: એક ક્લિકમાં મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, 8 પોઈન્ટ સૌથી અગત્યના

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ