બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / GUJARAT GOVERNMENT TO GET HELP FROM NSS CADETS TO FIGHT AGAINST CORONA VIRUS GUJARAT

નિર્ણય / ગુજરાતમાં કોરોના સંકટ સામે સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય, મેડિકલ સ્ટાફને થશે મદદ

Parth

Last Updated: 02:08 PM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના સંકટમાં મેડિકલ સ્ટાફને મદદરૂપ થવા માટે હવે NSSની મદદ લેવામાં આવશે

  • કોરોના સામેની લડાઇમાં NSSની લેવાશે મદદ
  • NSSના કેડેટને સોંપાશે જવાબદારી
  • 2.65 લાખ કેડેટને જવાબદારી સોંપાશે

કોરોના સામે લડાઈમાં મદદરૂપ થવા NSSની મદદ લેવાશે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 2 4 દિવસથી રાહત મળી રહી છે પરંતુ કેસની સંખ્યામાં વધારો સતત આવી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના તબીબો કોરોના વાયરસ આવ્યો ત્યારથી જ સેવા આપી રહ્યા છે અને હવે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે ત્યારે હેલ્થ વિભાગનો સ્ટાફ ઓછો પડી રહ્યો છે. 

NSSના કેડેટને કોરોના દર્દીની સહાય માટે જવાબદારી સોંપાશે

ગુજરાતમાં કોરોના વાયરસ સામે ઊભી કરવામાં આવેલ વ્યવસ્થામાં હેલ્થ વિભાગ સિવાયના ઘણા બધા કર્મચારીઓ તથા લોકોની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યમાં શિક્ષકો, પ્રોફેસરો તથા તલાટી સહિતના ઘણા બધા કર્મચારીઓની કોરોના વાયરસમાં ડ્યુટિ લગાવવામાં આવી છે ત્યારે હવે ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે NSSના કેડેટને પણ જવાબદારી સોંપવામાં આવશે. 

હેલ્પ, ડેસ્ક મેનેજમેન્ટ, ડેટા એન્ટ્રીની જવાબદારી સોંપાશે

કોરોના વાયરસ સામે વ્યવસ્થામાં મદદ લેવા માટે હવે NSSની મદદ લેવામાં આવશે. NSS કેડેટને કોરોના વાયરસના દર્દીઓની સહાય માટે જવાબદારી સોંપવામાં આવશે. રાજ્યમાં 2.65 લાખ કેડેટને આ જવાબદારી આપવામાં આવશે. રાજ્યમાં મેડિકલ સ્ટાફની અછત હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ કેડેટ્સણે હેલ્પ, ડેસ્ક મેનેજમેન્ટ, ડેટા એન્ટ્રી તથા રજિસ્ટ્રેશન મેનેજમેન્ટ સહિતની જવાબદારી સોંપવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ