બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat government announcement auto hub Suzuki and Ford India employment

ગાંધીનગર / ગુજરાતના સુઝુકી અને ફોર્ડ પ્લાન્ટમાં જોગવાઈ મુજબ સ્થાનિકોને કંપની નથી આપતી નોકરીઃ સરકારની વિધાનસભામાં કબૂલાત

Hiren

Last Updated: 02:43 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતને ઑટો હબ બનાવો, પણ કોના માટે? ફોર્ડ-સુઝુકીએ સ્થાનિકોને રોજગારી ન આપી હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે.

  • ગુજરાતને ઓટો હબ બનાવવા પર ફળ્યું પાણી
  • સુઝુકી-ફોર્ડ ઈન્ડિયાએ સ્થાનિકોને ન આપી રોજગારી
  • 2020માંબન્ને કંપનીએ 2662 સ્થાનિકોને રોજગારી આપી

ગુજરાતને ઓટો હબ બનાવવાની સરકારની જાહેરાત છતાં રોજગારી નથી મળી રહી. સુઝુકી અને ફોર્ડ ઈન્ડિયાએ સ્થાનિકોને રોજગારી નથી આપી. વિધાનસભામાં આ આંકડા સામે આવ્યા છે. સ્થાનિકોને રોજગારી ન આપતા વિધાનસબામાં સવાલો થયા. જેમાં સરકારે સ્વીકાર કર્યો કે બન્ને કંપનીઓએ 2020માં 2662 સ્થાનિકોને જ રોજગારી આપી છે. જ્યારે 2021માં 2674 સ્થાનિકોને રોજગારી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે પ્રશ્ન પૂછતાં સરકારે આ જવાબ આપ્યો હતો.

સ્થાનિકોને રોજગારી આપવાની જોગવાઈનો 570 કંપનીઓએ કર્યો ભંગ 

સ્થાનિક લોકોને રોજગારી આપવાના નિયમનો કંપનીઓ દ્વારા ભંગ કરવામાં આવી રહ્યો છે. સરકારે બનાવેલા નિયમ પ્રમાણે 85 ટકા રોજગારી સ્થાનિક લોકોને મળવી જોઇએ, આ નિયમનો ભંગ થયો છે. 
ગુજરાત સરકારે સુઝુકી મોટર્સ સહિતની કંપનીઓને પત્ર લખીને કહેવામાં આવ્યું હતું કે નિયમનું પાલન નહીં થાય તો અમે સબસિડી બંધ કરી દઈશું. જોકે સરકારની ચેતવણી છતા કંપનીએ કોઇ બદલાવ કર્યો નથી. મારુતિ સુઝુકીમાં સ્થાનિક લોકો ઓછી સંખ્યામાં કામકાજ કરી રહ્યા છે. એ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ