બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / GST raids at Kaduji & Company, the largest in Naswadi taluk

SHORT & SIMPLE / નસવાડી તાલુકાની સૌથી મોટી ગણાતી કડુજી એન્ડ કંપનીમાં GSTના દરોડા, કલાકો સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન

Vishal Khamar

Last Updated: 08:45 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટા ઉદેપુરના નસવાડી વિસ્તારમાં આવેલ કડુજી એન્ડ કંપનીમાં અચાનક GST વિભાગના દરોડા પડ્યા હતા. ત્યારે તાલુકાની સૌથી મોટી ગણાતી કંપનીમાં અચાનક રેડ પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

  • નસવાડીમાં GST વિભાગના દરોડા
  • કલાકો સુધી ચાલ્યુ સર્ચ ઓપરેશન
  • કડુજી એન્ડ કંપનીમાં GSTના દરોડા

છોટાઉદેપુરનાં નસવાડીમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે નસવાડી ટાઉન વિસ્તારની કડુજી એન્ડ કંપનીમાં GST ના દરોડા પડ્યા હતા. અચાનક GST  વિભાગ દ્વારા આ તાલુકાની સૌથી મોટી ગણાતી કંપનીમાં તપાસ હાથ ધરતા કરચોરોમાં ફફડાટ વ્યાજ જવા પામ્યો હતો. કડુજી એન્ડ કંપનીમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.

GST વિભાગની તાલુકાની સૌથી મોટી ગણાતી કંપનીમાં તપાસ 

જીએસટી ટીમ દ્વારા કંપનીમાં કલાકો સુધી ચાલ્યુ સર્ચ ઓપરેશન
છોટાઉદેપુરમાં નસવાડી વિસ્તારમાં રિફાઈન્ડ સોયાબીન તેલ, મસૂર દાળ અને મગની દાળના જથ્થાબંધ વેપારી કડુજી એન્ડ કંપનીમાં સવારનાં સુમારે અચાનક જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી. ત્યારે જીએસટી વિભાગ દ્વારા તાલુકાના સૌથી મોટા જથ્થાબંધ વેપારીને ત્યાં અચાનક ચેકીંગ હાથ ધરતા અન્ય વેપારીમાં ફફડાટ ફેલાઈ જવા  પામ્યો હતો. જીએસટી ટીમ દ્વારા કંપનીમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે અચાનક પડેલી જીએસટી વિભાગની રેડથી વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. હાલ જીએસટી વિભાગનાં અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ