બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Gross negligence of MS Uni in Talati exam: thumb impression not taken of 123 candidates

મોટા સમાચાર / તલાટીની પરીક્ષામાં MS યુનિ.ની ગંભીર બેદરકારી : 123 ઉમેદવારોનું ન લેવાયું થમ્બ ઈમ્પ્રેશન, હવે કરાશે ક્રોસ વેરિફિકેશન

Priyakant

Last Updated: 08:10 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Exam MS University News: તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં હડકંપ,  ડમી ઉમેદવારોને પરીક્ષા આપવા દેવા માટે તરકટ કરાયું હોવાની શંકા

  • તલાટી પરીક્ષામાં યુનિ.ની બેદરકારી
  • 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લેવાયા
  • કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

વડોદરાની M.S યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. જોકે હાલતો કલેક્ટર અતુલ ગોરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. 

વડોદરાની M.S યુનવર્સિટી અનેકવાર વિવાદમાં આવતી હોય છે. જોકે આ વખતે જે વિવાદ સામે આવ્યો તે ખરેખર ચોંકાવનારો છે. હમણાં તાજેતરમાં જ તલાટીની પરીક્ષા યોજાઇ હતી. જોકે સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેશન લેવાનું નક્કી કરાયું હતું. જોકે પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની કોઈ કવાયત નહિ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. 

તો શું ડમી ઉમેદવારોને..... 
પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં અનેક સવાલો ઊભા થયા છે. ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેસન કેમ ન લેવાયા તે મોટો સવાલ બન્યો છે. આ તરફ હવે ડમી ઉમેદવારોને પરીક્ષા આપવા દેવા માટે તરકટ કરાયું હોવાની શંકા પણ સેવાઇ રહી છે. આ સાથે પરીક્ષા ખંડના CCTVના આધારે ઉમેદવારોનું ક્રોસ વેરિફિકેશન કરાશે. જોકે મહત્વનું છે કે, સમગ્ર મામલે કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ આપી દીધા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ