બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / grandfather started dancing lifting grandmother

વાયરલ / ગીત વાગતાની સાથે જ ઉછળી પડ્યા દાદાજી, દાદીજીને ઉઠાવીને કર્યો એવો ડાન્સ કે વીડિયો થઇ ગયો વાયરલ

Khevna

Last Updated: 11:48 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દાદાજી દાદીજી ને ઉઠાવીને નાચવા લાગે છે. જુઓ આ વીડિયો

  • દાદીજીને ઉઠાવીને નાચવા લાગ્યા દાદીજી 
  • મેદાનમાં કૂદીને કરવા લાગ્યા ડાન્સ 
  • વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 

દાદીજીને ઉઠાવીને નાચવા લાગ્યા દાદીજી 

સોશિયલ મીડિયા પર ઘણી વાર આપણે એવા વીડિયો જોઈએ છીએ, જેને જોઇને મજા આવી જાય છે. ઘણા વીડિયો તો મહિનાઓ સુધી આપણા મગજમાં છપાઈ જાય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ગામના એક દાદાજી સાથે જોડાયેલ છે. વીડિયોમાં દાદાજી જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેઓ દાદીજીને ઉઠાવીને ડાન્સ કરતા જોવા મળે છે. 

ગીત વાગવા લાગ્યું 
વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું ગીત વાગવા લાગે છે, દાદાજી ખુદને રોકી શકતા નથી. ત્યાર બાદ તેઓ એવો ડાન્સ કરે છે કે આસપાસ હાજર લોકો જોતા જ રહી જાય છે. મેદાનમાં કુદીને તેઓ ડાન્સ કરવા લાગે છે અને લોકોને સમજાતું જ નથી કે શું થઇ રહ્યું છે. ત્યાર બાદ દાદાજીને કંટ્રોલ કરવા માટે એક છોકરી આવે છે, પરંતુ તે પણ દાદાજીને કંટ્રોલ કરવામાં અસફળ રહે છે. 

વીડિયો કોઈ વિવાહ સમારોહ જેવો લાગે છે. તમે જોઈ શકો છો કે ડીજે પર ગીત વાગી રહ્યું છે અને લોકો ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન, ડીજેનો અવાજ સાંભળીને દાદાજીનાં શરીરમાં કરંટ દોડવા લાગે છે અને પછી દાદાજી પોતાની પાસે ઉભેલા દાદીજીને ઉઠાવી લે છે અને મેદાનમાં કૂદી પડે છે. ત્યાર બાદ દાદાજી ડાન્સ કરવા લાગે છે. એવું લાગે છે કે તેઓ ખૂબ જ ઉત્સાહમાં હતા. જુઓ આ વીડિયો....

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meemlogy (@meemlogy)

દાદીજીને ઉઠાવીને નાચવા લાગ્યા દાદાજી 
દાદાજી ડાન્સમાં એટલા ખોવાઈ જાય છે કે તેમને કંઈ જ ભાન રહેતું નથી કે કોણ જુએ છે અને કોણ નહીં. આ વચ્ચે એક છોકરી ત્યાં આવે છે અને દાદીજીને નીચે ઉતારવા કહે છે. જોકે દાદાજી ડાન્સમાં એટલા ખોવાયેલા હોય છે કે સતત દાદીજીને ઉઠાવીને નાચતા રાહે છે. છોકરી ઘણી વાર દાદીજીને નીચે ઉતારવા માટે કહે છે, પરંતુ દાદાજી દાદીજીને ઉતારતા નથી. જ્યારે તેઓ થાકી જાય છે, ત્યારે જ દાદીજીને નીચે ઉતારે છે. આ વીડિયો meemlogy નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ