બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / grab it, currently this share prices at 24 rupees potential to be multibagger in the future

શેરબજાર / લપકી લો! હાલ 24 રૂપિયામાં મળે છે આ શેર, ભવિષ્યમાં ચાર ગણો થવાની પૂરેપૂરી સંભાવના

Hardik Trivedi

Last Updated: 07:39 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજાર બુલ રનમાં ચાલી રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં ઘણા શેર મલ્ટીબેગર સાબીત થયા છે. આ શેર ₹100 સુધી જઈ શકે છે. હાલમાં કિંમત છે, માત્ર ₹ 24

હાલના સમયમાં ભારતીય શેરબજાર બુલ રનમાં ચાલી રહ્યું છે. છેલ્લાં એક  વર્ષમાં ઘણા શેર મલ્ટીબેગર સાબીત થયા છે. આ કડીમાં છે. એક શેર જેને યસ રહેશો તો થશે અનેક ગણો લાભ  
આ શેર ₹100 સુધી જઈ શકે છે. હાલમાં આ શેરની કિંમત છે, માત્ર ₹24, શેર મલ્ટીબેગર રીટન આપી શકે છે. 


યસ બેંક 

યસ બેંકનો શેર, તાજેતરમાં  ફોકસમાં આવ્યો છે. કંપનીના શેરમાં છેલ્લા કેટલાક સત્રોથી ભારે ડિલેવરી બાઈંગ જોવા મળી રહ્યું છે. જો કે, સપ્તાહના પ્રથમ દિવસે આ શેરમાં પ્રેસર જોવા મળ્યું હતું. આજે 1.50%ના ઘટાડા સાથે શેર 24.85 રૂપિયા પર બંધ થયો હતો. 

વધુ વાચવા જેવું: શેરબજારમાં કમાણી કરી લેવાનો અમુલ્ય અવસર, આજે ખુલી રહ્યા છે 2 નવા IPO તો આખા અઠવાડિયામાં ખુલશે 8 IPO

જો કે એક વર્ષમાં આ શેરના ભાવમાં 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત રૂ.16.90 હતી. જે આજે રૂ 24.85 થઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં યસ બેંકના શેરની 380 રૂપિયા પર હતો. ત્યારબાદ મેનેજમેન્ટની બેદરકારી અને કૌભાંડના કારણે આ સ્ટોક ટ્રેડ માંથી બેન થઈ ગયો હતો. 


(નોંધ: આ રોકાણની સલાહ નથી. અહીં માત્ર શેરની કામગીરીનો અને ભાવનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શેરમાં રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ લેવી જરૂરી છે. પેની સ્ટોક રોકાણ જોખમી થઈ શકે છે.) 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ