બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Govt Recruitment for more than 3800 posts, know all details from age limit to last date!

અવસર / 3800 થી વધુ પોસ્ટ માટે સરકાર કરી રહી છે ભરતી, જાણો, ઉંમર મર્યાદાથી માંડી છેલ્લી તારીખ સુધીની તમામ વિગતો!

Kishor

Last Updated: 06:32 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસેસ સિલેક્શન કમિશન દ્વારા 3800થી વધુ પદ પર ભરતીની જાહેરાત કરવામા આવી છે જે અંગેની સંપૂર્ણ વિગતો જાણો આ અહેવાલમા!

  • ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસેસ સિલેક્શન કમિશન દ્વારા ભરતી
  • 12 સપ્ટેમ્બરથી કરી શકાશે અરજી
  • 3800થી વધુ પદ પર ભરતીની જાહેરાત

ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસેસ સિલેક્શન કમિશને થોડા સમય પહેલા 3800થી વધુ પદ પર ભરતીની જાહેરાત પ્રકાશિત કરી હતી. આ માટે રજિસ્ટ્રેશન લિંક ટૂંક સમયમાં જ ખુલશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છુક હોય તો એપ્લિકેશન લિંક ખુલ્યા બાદ ફોર્મ ભરી શકો છો. અરજી આજથી પાંચ દિવસ બાદ એટલે કે 12 સપ્ટેમ્બરથી કરી શકાશે. આ માટે તમારે યુપીએસએસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. જેની સત્તાવાર વેબસાઇટ upsssc.gov.in. પર સંપર્ક કરવા જણાવાયુ છે.

સરકારી નોકરીની તૈયારીઓ કરવા માટે કોચિંગ ક્લાસ કરવા જરુરી નહી, આ રીતે કરશો  સ્ટડી તો, નોકરી મળી જ ગઇ સમજો| what to do for preparation of competitive  exam

શું છે લાસ્ટ ડેટ

ઉત્તર પ્રદેશ અધિનસ્થ સેવા ચયન આયોગના આ પદ પર અરજી 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને એપ્લાય કરવાની લાસ્ટ તારીખ 3 ઓક્ટોબર 2023 છે. માત્ર ઓનલાઇન એપ્લાય કરી શકાશે. 


એપ્લિકેશનની શું ફી છે ?

અરજી કરવા માટે ઉમેદવારે 25 રૂપિયા રજિસ્ટ્રેશન ફી આપવાની રહેશે. આ ફી અનામત ઉમેદરવારે પણ ભરવાની રહેશે. એટલે કે ફી ભરવામાં કોઇને છૂટછાટ નથી. 

કેવી રીતે કરવી અરજી ?

  • - એપ્લિકેશન લિંક ખુલ્યા બાદ સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જવું જે upsssc.gov.in છે.
  • - અહીં હોમ પેજ junior Assistant and  Clerk Recruitment 2022 નામની લિંક હશે તેના પર ક્લિક કરવું.
  • - ત્યારબાદ નવું પેજ ખુલશે. આ પેજ પર પોતાનું પીઇટી રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી લોગ ઇન કરવું.
  • - હવે એપ્લિકેશન ફોર્મ ધ્યાનથી વાંચીને ભરી દેવું.
  • - ફોર્મ ભરાઇ ગયા બાદ ફી ભરવી.
  • - ફી ભર્યા બાદ તમારું ફોર્મ સબમીટ થતા જ તમેં પ્રિન્ટ કકઢાવી શકો છો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ