બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / govinda wife sunita ahuja has landed in trouble due to carrying a handbag to mahakal temple

વિવાદ / ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા પહોંચ્યા ગોવિંદાના પત્ની, પણ કરી નાંખી એવી ભૂલ કે ઊભો થયો મોટો વિવાદ

Arohi

Last Updated: 12:08 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Govinda Wife Sunita Ahuja: બોલિવુડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા, 15મે એ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. પરંતુ ગર્ભગૃહમાં બેગ લઈ જવાના કારણે વિવાદ ઉભો થયો છે.

  • ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પહોંચી મહાકાલ મંદિર 
  • ગર્ભગૃહમાં બેગ લઈ જવાના કારણે ઉભો થયો વિવાદ 
  • હેન્ડબેગ સાથેની તસવીરો થઈ વાયરલ 

બોલિવુડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા હાલમાં જ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. પરંતુ આ સમયે કંઈક એવું થયું છે જેનાથી વિવાદ શરૂ થઈ ગયો છે. આ ફોટોમાં સુનીતા, મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં હેંડબેગની સાથે જોવા મળી રહી છે. 

શું છે સમગ્ર મામલો? 
હકીકતે 15 મેએ ગોવિંદાની પત્ની સુનીતા, મહાકાલ મંદિર પહોંચી હતી અને તેમના સોશિયલ મીડિયા પર અમુક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોમાં સુનીતા, મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં હેન્ડબેગની સાથે જોવા મળી રહી છે. 

જણાવી દઈએ કે મંદિરની અંદર પર્સ, બેગ વગેરે લઈ જવા પર પ્રતિબંધ છે. એવામાં સુનીતાના બેગની સાથે અંદર જવા પર વિવાદ થઈ રહ્યો છે. ફોટોમાં સુનીતા ગુલાબી સાડી પહેરીને ઉભી છે અને તેમના માથા પર તિલક પણ લગાવેલું છે. 

સિક્યોરિટી પર ઉઠ્યા સવાલ 
મહત્વનું છે કે આ કારણે મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને પુછવામાં આવી રહ્યું છે કે આખરે આવી કેવી રીતે સુનીતા, હેંડબેગ લઈને અંદર જઈ શકે છે. શું સેલેબ્સ માટે નિયમ અલગ છે કે સિક્યોરિટીએ આ મોટી વાત પર ધ્યાન નથી આપ્યું. 

એક રિપોર્ટ અનુસાર મંદિરના વ્યવસ્થાપતક સંદીપ સોનીએ જણાવ્યું કે સિક્યોરિટી ટીમ ગેટ પર વ્યસ્થ હતી. જ્યારે સુનીતા બેગની સાથે અંદર આવી. 

એક્શન લેવામાં આવશે 
તેની સાથે જ તેમણે કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર શખ્સ સામે એક્શન લેવામાં આવી રહી છે. ત્યાં જ અન્ય લોકોના વિરૂદ્ધ પણ એક્શન સીસીટીવી ફૂટેજ જોયા બાદ લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભુલ કરનાર અધિકારીઓના વિરૂદ્ધ કરડ કાર્યવાહી કરવામાં આવશે. સુનીતાના વાયરલ ફોટોમાં તે પંડિતની સાથે ફોટોઝ ક્લિક કરાવતા પણ જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ