ગુજરાત / બે દુર્ઘટના: વડોદરામાં મટકી ફોડતા સમયે ગોવિંદા નીચે પટકાયો, રાજકોટના મેળામાં રાઇડમાંથી પડ્યો યુવક

Govinda falls down in Vadodara yung falls from ride at Rajkot

વડોદરા શહેરમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન નીચે પટકાતાં અને રાજકોટના લોકમેળામાં રાઇડની મોજ માણતી વેળાએ નીચે ખાબકતાં યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ