બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Government is like a 'vishkanya' because...': Union Minister Nitin Gadkari

વિપક્ષને મળ્યો મુદ્દો / ગડકરીએ 'ભારે કરી', ઉઘાડું બોલ્યાં, 'સરકાર વિષકન્યા જેવી, બર્બાદ કરી નાખે છે યોજનાઓને, બીજું ઘણું બોલ્યાં

Hiralal

Last Updated: 09:18 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નીતિન ગડકરીએ મોદી સરકારની ટીકા કરતાં પણ અચકાતા નથી. હવે ફરી વાર તેમણે મોદી સરકારની સામે નિવેદન આપ્યું છે.

  • કેન્દ્રીય નીતિન ગડકરીએ ફરી સરકારની સામે બોલ્યાં
  • કેન્દ્ર સરકારને ગણાવી વિષકન્યા જેવી
  • સરકારનો પડછાયો વિષકન્યા જેવો યોજનાઓને કરે છે બર્બાદ 

નીતિન ગડકરી કેન્દ્રની મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી છે પરંતુ તેઓ ઘણી વાર સરકાર વિરોધી નિવેદનો કરીને ચર્ચામાં આવતાં હોય છે. નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા  નિતિન ગડકરીએ કહ્યું કે સરકાર એક "વિષકન્યા" જેવી છે, જેનો પડછાયો કોઈ પણ યોજનાને કરી નાખવા પૂરતો છે. તેમણે કહ્યું કે સરકારની દખલગીરી, તેની ભાગીદારી અને તેની છાયા પણ વિષકન્યા જેવી છે, જે કોઈપણ યોજનાને બરબાદ કરી શકે છે. 

લોકોને સરકાર અને ભગવાન પર હોય છે ભરોસો 
ગડકરીએ કહ્યું કે, આજે જ નહીં, જ્યારે તેઓ વિપક્ષના નેતા હતા, ત્યારે પણ એ સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા હતા કે લોકોને સરકાર અને ભગવાન પર ભરોસો હોય છે. પરંતુ સરકારની દખલગીરી અને ઘટના કોઈ પ્રોજેક્ટને તેના પડછાયામાં બરબાદ કરી શકે છે, તેથી જ સરકાર ઝેર જેવી છે, તે સિદ્ધાંતમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. જે સરકારથી દૂર રહે છે તે પ્રગતિ કરી શકે છે.

જે લોકો સરકારથી દૂર રહે તે પ્રગતિ કરી શકે 
ગડકરીએ કહ્યું કે જે લોકો સરકારથી દૂર રહે છે તે પ્રગતિ કરી શકે છે, સરકારના અવરોધો અલગ છે. તેમણે વધુમાં કહ્યું કે આજે આપણી સામે સૌથી મોટું લક્ષ્ય છે... અમે દેશની કૃષિ આવકમાં 22 ટકાનો વધારો કરવા માંગીએ છીએ અને જે દિવસે અમે તે કરીશું, તે દિવસે ખેડૂતોનું વેતન 1500 હશે, તેથી સરકારમાં સમસ્યાઓ અલગ છે. 

મંત્રી હોવાથી બોલવાની મર્યાદા નડે છે 
ગડકરી વધુમાં કહ્યું કે સરકારે બેલેન્સ કરવા માટે દોઢ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના છે અને જે અનાજ લેવામાં આવ્યું છે તે રાખવા માટે વેરહાઉસ યોગ્ય નથી. ભગવાન જાણે કેવી ગરબડ થઈ ગઈ. તેમણે કહ્યું કે મંત્રી હોવાને કારણે મારે પણ બોલવાની મર્યાદા રાખવી પડતી હોય છે. પ્રધાન હોવાને નાતે મારે બોલવાની કેટલીક મર્યાદાઓ પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ