બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Government is giving financial help EV charging station

તક / ઘરે બેઠા સારી કમાણીનો મોકો, સરકાર આપી રહી છે નાણાકીય મદદ: આ રીતે બનાવો EV ચાર્જિંગ સ્ટેશન

Kishor

Last Updated: 09:52 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇલેક્ટ્રિક વાહનની માંગને પગલે સરકાર દ્વારા ઘણી યોજનાઓ લાવી લોકો ખાનગી ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કરવા આકર્ષાય તે દિશામાં કાર્યવાહી કરી રહી છે.

  • ભારતમાં ઇલેક્ટ્રોનિક કારની માંગમાં મોટા પાયે ઉછાળો
  • વાહનોમાં ચાર્જ કરવા માટેનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચરની ખામી

ભારતમાં ઇલેક્ટ્રોનિક કારની માંગમાં મોટા પાયે ઉછાળો આવી રહ્યા છે. પરંતુ આ કારના ચાર્જ કરવા બાબતની સમસ્યા સતાવી રહી છે. ખરેખર દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનોને ચાર્જ કરવા માટેનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચરની ખામી જોવા મળી રહે છે. પેટ્રોલ પંપ અથવા સીએનજી સ્ટેશનની જેમ દરેક જગ્યાએ એવી ચાર્જિંગ સ્ટેશન જોવા મળવા મુશ્કેલ છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ પણ લાવવામાં આવી છે ત્યારે ખાનગી ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કરવા સબસીડી પણ આપવામાં આવી રહી છે.

સુરતમાં 9 સ્થળોએ બનાવાશે ચાર્જિંગ પોઈન્ટ, હેવી ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટે  મંજૂર કર્યા આટલા કરોડ | Charging points for e-vehicles will be set up at 9  places in Surat city

ઘરે બેસીને પણ નાણા કમાઈ  શકો છો

દિલ્હી સરકાર દ્વારા EV ચાર્જિંગ પોઈન્ટ બનાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે, ઓછા ખર્ચે EV ચાર્જિંગ પોઈન્ટ સેટ કરીને ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સેવા આપી તેનાં બદલામાં નાણા કમાઈ શકો છો. જેને પરિણામે તમે ઘરે બેસીને પણ નાણા કમાઈ  શકો છો. દિલ્હી સરકાર દ્વારા ચાર્જ પોઈન્ટ ઉભો કરવા માટે 6,000 રૂપિયા સુધીની સબસિડી અપાઈ રહી છે. ખાસ વાતએ છે કે, આ ચાર્જિંગ પોઈન્ટ સેટ કરવા માટે લગભગ 9,000 રૂપિયાનો ખર્ચ થાતો  હોવાનું આનુંમાન  લગાવાઈ રહ્યું છે. એટેલ સીધી વાતે એ છે કે તમારે EV ચાર્જિંગ પોઈન્ટ બનાવવા માટે લગભગ 3,000 રૂપિયાનું રોકાણ કરવું પડે તેમ છે. 

મંજૂરી બાદ 15 દિવસમાં EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરાશે

ઓફલાઇનમાં સ્થાનિક ડિસ્કોમ કંપનીનો સંપર્ક કરવો જોઈએ. બાદમા EV ચાર્જિંગ પોઈન્ટ કંપનીઓના વિકલ્પો મામલે માર્ગદર્શન આપવામાં આવી શકે છે. પછી, EV ચાર્જિંગ પોઈન્ટ કંપનીઓનો સંપર્ક કરવો જરૂટી બને છે અને મંજૂરી બાદ 15 દિવસમાં EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવશે.ઑનલાઇન પદ્ધતિમાં  ડિસ્કોમની વેબસાઇટ પર લિંક પર ક્લિક કરી ગ્રાહક એકાઉન્ટ નંબર બનાવી લોગિન કરવામાં આવે છે. બાદમા મોબાઈલ નંબર દાખલ કરી ચાર્જરનો પ્રકાર પસંદ કરવામાં આવે છે. બાદમાં પસંદગીની કંપની અને ID પ્રૂફ અપલોડ કરી તેને સાચવવાનું હોય છે. તે જ રીતે એક સ્લિપ જનરેટ કરવામાં આવશે, તેને પણ સાચવી રાખવા આવે છે. બાદમાં કંપનીના કર્મચારીઓ સંપર્ક કરીને ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ