બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / government alerts phone ring for at least 30 second disaster alert

સરકારનો નવો આદેશ / 30 સેંકડ સુધી વાગશે ઘંટડી, મેસેજ જોશો નહીં ત્યાં સુધી સ્ક્રીન પર જ રહેશે... લોકોને ઍલર્ટ કરવા સરકારનો નવો નિયમ

Arohi

Last Updated: 12:51 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cell Broadcasting Service for Disaster Alerts: સરકાર એલર્ટ કરશે તો ઓછામાં ઓછુ 30 સેકેન્ડ ફોનની રીંગ વાગશે. ફોન વાંચીને પણ સંભળાવશે Disaster Alerts. આ સુવિધા કોવિડ, હવામાન, પુર, તોફાનો, કાયદાકીય વ્યવસ્થા સહિત ઘણી આપાત સ્થિતિઓમાં મહત્વની રહેશે.

  • સરકારે લીધો મહત્વનો નિર્ણય 
  • ફોનમાં 30 સેકેન્ડ વાગશે રીંગ 
  • મળશે  Disaster Alerts

આજકાલ લોકો માટે ઈનરજન્સી સ્થિતિઓનો સામનો કરવો સામાન્ય વાત બની ગઈ છે. આવી સ્થિતિઓમાં મોટાભાગના લોકોને તરત સુચના મળી રહે તે ખૂબ જ જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખતા ભારત સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારે ભારત માટે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે "Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023" નામનો નિયમ જાહેર કર્યો છે. 

આ નિયમો હેઠળ સરકારે ફોન યુઝર્સને દેશમાં થતી આપાત સ્થિતિઓ સાથે સંબંધિત એલર્ટ આપવા માટે પ્રોત્સાહન આપ્યું છે. નિયમો અનુસાર દરેક ફોનમાં હવે ડિઝાસ્ટર એલર્ટ માટે સમર્થન હશે. તેનો મતલબ છે કે જ્યારે પણ કોઈ ઈમર્જન્સી હશે તો સ્માર્ટફોન કે ફિચર ફોન કોઈ પણ એક સંદેશથી આખા વર્ગને જાગરૂત કરી શકે છે. આજથી આ નિયમ લાગુ થઈ ચુક્યા છે. આવો જાણીએ શું છે નિયમ. 

શું કહે છે નિયમ? 

  • દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં બ્રોડકાસ્ટ મેસેજ રિસીવિંગ જરૂરી 
  • તે સ્માર્ટફોન હોય કે ફિચર ફોન તેના પર મેસેજ દેખાવવો જોઈએ. 
  • આવા મેસેજ માટે Light, Sound અને Vibration 30 સેકેન્ડ જરૂરી 
  • એલર્ટ વાળા મેસેજ ફોનમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રહેવું જોઈએ 
  • આ મેસેજ સ્ક્રીન પર ત્યાં સુધી રહેશે જ્યા સુધી કન્ફ્યુમર તેને જોઈને acknowledge ન કરી લે 
  • ફોનની ફિચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે અલગ કેટેગરી 
  • એલર્ટ વાળા મેસેજ ઓડિયો મેસેજની જેમ જ સંભળાશે.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ