બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Good news may come today for the people of this zodiac sign who are waiting for a job, good luck in business, horoscope future

06 જુલાઈ / નોકરીની રાહ જોઈ રહેલા આ રાશિના જાતકો માટે આજે આવી શકે ગુડ ન્યૂઝ, ધંધામાં વકરો પણ સારો રહે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:28 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavishya Darshan: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
06 07 2023 ગુરુવાર
માસ અષાઢ
પક્ષ વદ
તિથિ ચોથ
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ પ્રીતિ
કરણ બવ
રાશિ મકર (ખ.જ.) બપોરે 1.37 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે તેમજ કરેલા કાર્યો ફળદાયી બનશે અને નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના લોકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે તેમજ ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કર્ક  (ડ.હ.) 
ધન અને માનનો વ્યય જણાશે આ રાશિના જાતકોને તેમજ નોકરીમાં પરેશાની પણ રહેશે, માનસિક તણાવ જણાશે અને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
દરેક કામકાજમાં સફળતા મળશે અને ધંધામાં નવી તકો મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે અને પારિવારિક સંબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
ધંધાનાં કામમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે તેમજ નવા સંબંધોમાં નિરાશા જણાશે અને નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે તેમજ સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે અને નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે તેમજ વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે અને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ વિકાસના કાર્યોમાં ગતિ આવશે અને દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને વાદ-વિવાદના કામથી બચવું તેમજ આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે અને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે તેમજ પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે અને ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
માનસિક તણાવ જણાશે તેમજ કામમાં મધ્યમ સફળતા મળશે અને વિરોધીઓથી સાવધાન રહેવું તેમજ નિરાશાથી દૂર રહેવું.

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

શું કરવું? : દત્તબાવનીના ભાવપૂર્વક પાઠ કરવા
શું ના કરવું? : ગુરૂજનોની વાત ના ઉથાપવી
આજનો મંત્ર : ઓમ દ્રાં દત્તાત્રેય નમ:
આજનું દાન : પીળી બુંદી અને ગાંઠીયાનું દાન કરવું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ