બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Good news for All restrictions of Corona over in MP guests able to invite in marriage

BIG NEWS / ગુજરાતનાં પડોશી રાજ્યમાં કોરોનાની તમામ ગાઈડલાઇન ખતમ, લગ્નમાં જેટલા મરજી એટલા મહેમાન બોલાવી શકાશે

Parth

Last Updated: 06:30 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશમાં સરકારે કોરોના વાયરસ જતો રહ્યો હોવાની જાહેરાત કરતાં તમામ પ્રકારની ગાઈડલાઇન હટાવી નાંખી છે.

  • મધ્યપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય
  • કોરોનાની તમામ ગાઈડલાઈન હટાવાઈ
  • હવે તમામ જાહેર કાર્યક્રમ પૂર્ણ ક્ષમતા સાથે થશે

મધ્યપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય
મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસને લગતી તમામ ગાઈડલાઇન અને તમામ પ્રકારનાં નિયમોને હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે મોટી જાહેરાત કરતાં તમામ રાજ્યનાં લોકોને ખુશખબર આપ્યા છે. મધ્ય પ્રદેશમાં ધારો એટલી ભીડ હવે ભેગઇ કરી શકાશે અને નાઈટ કર્ફ્યૂ પણ નહીં રહે. 

કોરોનાની તમામ ગાઈડલાઈન હટાવાઈ: તમામ કાર્ય સંપૂર્ણ ક્ષમતા સાથે યોજી શકાશે
મુખ્યમંત્રીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસ હવે સંપૂર્ણપણે નિયંત્રિત છે એટલે તમામ પ્રતિબંધને હટાવવામાં આવી રહ્યા છે, હવેથી સામાજિક, રાજકીય, ખેલ, મનોરંજન અને ધાર્મિક આયોજન કરવા માટે પૂરી ક્ષમતા સાથે લોકોને ભેગા કરી શકાશે. 

ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો યોજી શકાશે
આ સિવાય સિનેમા હૉલ, સ્વિમિંગ પૂલ, જિમ, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ અને ક્લબ પણ 100 ટકા ક્ષમતા સાથે ખૂલી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ હવે ઓછો થઈ ગયો છે એટલે આવા કોઈ પ્રતિબંધનો કોઈ અર્થ રહેતો નથી. 

જોકે સામે એક જ શરત મૂકવામાં આવી છે, રસીકરણ. સરકારે ભલે દરેક જગ્યાઓ પર છૂટ આપી દીધી હોય પરંતુ આ તમામ જગ્યાઓ પર કોરોના વેક્સિન લીધેલ હોવી આવશ્યક છે અને માસ્ક પહેરવાના નિયમ પણ બનાવવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ