બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / Goa: jellyfish stings over 850 people swimming in the beaches

દેશ / ગોવા જવાનો પ્લાન હોય તો સાવચેત રહેજો, સમુદ્રીકિનારો પર જેલિફિશનો આતંક, 850થી વધુ લોકો ઘાયલ

Vaidehi

Last Updated: 08:04 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2020ની વચ્ચે ગોવામાં જેલીફીશનાં હુમલાનાં 385 મામલાઓ નોંધાયા હતાં જેમાંથી 90 મમલા તો માત્ર 2 દિવસમાં જ નોંધાયા હતાં.

  • સાઉથ ગોવામાં સૌથી વધુ જેલિફિશનો કહેર
  • સ્વિમિંગ કરનારાઓને ડંખે છે જેલિફિશ
  • આશરે 850 લોકોએ કર્યો છે દાવો

છેલ્લા 3 મહિનામાં ગોવાનાં સમુદ્રી કિનારાઓ પર સ્વિમિંગ કરનારાંઓમાં 850થી વધારે લોકોએ દાવો કર્યો છે કે તેમને જેલિફિશે ડંખ્યું છે. સૂત્રો અનુસાર જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દરરોજ જેલિફિશ આશરે 9 લોકો પર હુમલો કરે છે. આ ઘટના દક્ષિણ ગોવાનાં ઓછી ભીડભાડવાળા સમુદ્ર કિનારો પર બનેલ છે.

ગોવાનાં આ સમુદ્રો પરથી મળી છે માહિતી
બેતાલબાતિમથી 225 ઘટનાઓની સૂચના મળી છે જ્યારે કોલ્વામાં 180 અને બેનાઉલિમ અને જાલોર સમુદ્ર તટોમાં દરરોજ 50 નવા મામલાઓ સામે આવે છે. એક સ્વિમથૉન કાર્યક્રમમાં 125 પ્રતિભાગિયોએ પણ જેલિફિશ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરી ગોવાનાં સૌથી વધારે ભીડવાળા સમુદ્ર કિનારોમાં માત્ર 140 ફરિયાદો સામે આવી છે. આ સિવાય કલંગુટ અને બાગામાં 60-60 કેસો સામે આવ્યાં છે. 

લાઈફગાર્ડ આ પ્રકારે બચાવે છે લોકોનો જીવ
લાઈફગાર્ડ જ્યારે આ પ્રકારનાં મામલાનો સામનો કરે છે ત્યારે સૌથી પહેલાં તે વ્યક્તિનાં શરીરમાં ઝેરી પ્રદાર્થોને ફેલાતાં રોકવા માટે શરીરનાં તે ભાગ પર સિરકાનો છંટકાવ કરે છે અને ત્યારબાદ ગરમ પાણીથી પ્રાથમિક ઉપચાર કરે છે. ગોવાનાં સમુદ્રી તટો પર જેલિફિશ અસામાન્ય નથી.

2 પ્રકારની જેલિફિશ હોય છે
15 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2020ની વચ્ચે ગોવામાં જેલિફિશ હુમલાનાં આશરે 385 મામલાઓ નોંધાયા છે જેમાંથી 90 જેટલા કેસો 2 દિવસમાં જ નોંધાયા છે. જેલિફિશ 2 પ્રકારની હોય છે, ઝેરિલી અને ઝેરમુક્ત. મોટાભાગની જેલિફિશનાં ડંખ લોકો માટે હાનિકારક હોતાં નથી. તે માત્ર થોડી જલન પૈદા કરે છે પરંતુ અતિ દુર્લભ મામલામાં જેલિફિશનાં ડંખથી લોકોને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ અને છાત્તીમાં દુ:ખાવો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ