બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / goa eight congress mlas to join bjp says state party chief

રાજકારણમાં ખળભળાટ / કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો: વધુ એક રાજ્યમાં ભાજપે 'પંજા' પર મારી તરાપ

Pravin

Last Updated: 01:35 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો આજે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મુલાકાત કર્યા બાદ કેસરીયો ધારણ કર્યો હતો.

  • ગોવામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો
  • કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
  • ગોવા મુખ્યમંત્રી સાવંત સાથે કરી મુલાકાત

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યો સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મુલાકાત કરી છે. આ અગાઉ ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ પણ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે.

આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

કોંગ્રેસ ધારાસભ્ય દિગંબર કામત, માઈકલ લોબો, દેલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમનોકર, અલેક્સો સિકેરા અને રુડોલ્ફ ફર્નાડીંઝ આજે ભાજપમાં જોડાયા છે. આ ધારાસભ્યોએ ગોવા સીએમ સાવંત સાથે મુલાકાત કરી હતી. 

કોંગ્રેસ જોડો યાત્રા દરમિયાન લાગ્યો ઝટકો

ગોવા ભાજપ પ્રદેશ અધ્યક્ષે એવા સમયે દાવો કર્યો હતો કે, જ્યારે કોંગ્રેસ દેશભરમાંથી પોતાની પકડ હાથમાં છુટી રહી હતી, તેને પાછી લાવવા માટે કોંગ્રેસ જોડો યાત્રા કાઢી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ દેશભરમાં 150 દિવસની 3570 કિમી યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે. 

ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્યો

40 વિધાનસભા સીટોવાળા ગોવામાં આ વખતે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં ભાજપ ગઠબંધનના 25 ધારાસભ્યો છે. તો વળી કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, 11માંથી 8 ધારાસભ્યો તેમની પાર્ટીમાં જોડાશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ