બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / gayatri joshi work with shah rukh khan in the film swades

મનોરંજન / આ એક્ટ્રેસે શાહરૂખ ખાનની ફિલ્મથી કર્યું હતું બોલિવુડ ડેબ્યુ, પહેલી જ ફિલ્મ બાદ છોડી દીધી ઈન્ડસ્ટ્રી, જાણો કારણ

Arohi

Last Updated: 03:59 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gayatri Joshi: બોલિવુડ એક્ટ્રેસ ગાયત્રી જોશી હવે ફિલ્મી દુનિયાથી દૂર છે. તે લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં નથી જોવા મળી. એક્ટ્રેસે પોતાની પહેલી ફિલ્મની સાથે ગ્લેમરની દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.

  • શાહરૂખ સાથે કર્યું હતું બોલિવુડ ડેબ્યૂ 
  • હવે ફિલ્મી દુનિયાથી દૂર છે ગાયત્રી જોશી 
  • પહેલી ફિલ્મ બાદ જ છોડી દીધી ઈન્ડસ્ટ્રી

બોલિવુડ એક્ટ્રેસ ગાયત્રી જોશી લાંબા સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર છે. જોકે તેમણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 20 માર્ચ 1977એ નાગપુરમાં જન્મેલી ગાયત્રીએ ફિલ્મ સ્વદેશથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની પગ મુક્યો પરંતુ તે લાંબો સમય ટકી ન શકી. 

મિસ ઈન્ડિયામાં પણ લઈ ચુકી છે ભાગ 
ગાયત્રી જોશી ખૂબ  જલ્દી જ ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઈ ગઈ. ખૂબ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ કરવા પહેલા ગાયત્રી ફેમિના મિસ ઈન્ડિયામાં પણ ભાગ લઈ ચુકી છે. તે ટોપ 5 કન્ટેસ્ટન્ટ્સ સુધી પહોંચી ગઈ હતી.

એક્ટ્રેસે જોશી જગજીત સિંહના ગીત 'વો કાગઝ કી કશ્તી'માં પણ કામ કર્યું છે. તેમના માસુમ ચહેરાથી લોકો તેના ફેન હતા. આટલું જ નહીં ગાયત્રીએ ઘણી એડ્સ પણ શૂટ કરી છે. 

સ્વદેશમાં લોકોએ ખૂબ પસંદ કર્યો અભિનય 
વાત કરીએ સ્વદેશની તો આ ફિલ્મમાં ગાયત્રી જોશીના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ શાહરૂખ ખાનની સાથે લોન્ચ થવાનો પણ તેમને ફાયદો ન મળ્યો. ફિલ્મના ફ્લોપ થયા બાદ તેમને ફિલ્મોની ઓફર સુધી મળવાનું બંધ થઈ ગયું. 

કામ ન મળવાના કારણે ગાયત્રીએ પોતાને બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી દૂર કરી દીધી. ગાયત્રીએ પોતાની પહેલી ફિલ્મ બાદ જ લગ્ન કરી લીધા. તેમના પતિ વિકાસ ઓબેરોય એક બિઝનેસમેન છે. 

પતિ સાથે બિઝનેસમાં જોડાઈ ગાયત્રી 
ગાયત્રી હવે પોતાના પતિ સાથે તેમના બિઝનેસને સંભાળે છે. એક્ટ્રેસના પતિ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટુ નામ છે. તેમના બે બાળકો પણ છે. ગાયત્રીનું સંપૂર્ણ ફોકસ હવે તેમના પરિવાર અને બિઝનેસ પર છે. 

જોકે તેણે આવું વિચાર્યું ન હતું કે તે એક ફિલ્મના બાદ આ રીતે ઈન્ડસ્ટ્રી છોડી દેશે. પરંતુ કામન મળવાના કારણે તેમને આ પગલું ભર્યું અને પોતાનો પરિવાર વસાવી દીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ