બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / gautam gambhir reaction on virat kohli century said it was shreyas iyer who helped him to get ton ind vs sa

ક્રિકેટ / જો આ ખેલાડી ના હોત તો કોહલી...', વિરાટને લઈને ગૌતમ ગંભીરનું શૉકિંગ રિએક્શન

Dinesh

Last Updated: 04:02 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Gambhir Reaction: ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની આ 49મી સદી મામલે શ્રેયસ અય્યરે મહત્વની ભૂમિકા ભજવી છે તેવું જણાવ્યું છે, કહ્યું કે, કોહલી પર દબાવ આવવા દીધો નહી

  • વિરાટની 49મી સદીને લઈ ગૌતમ ગંભીર આપ્યો રિએક્શન  
  • 'આ સદીમાં શ્રેયસ અય્યરે મહત્વની ભૂમિકા ભજવી'
  • 'કોહલી પર દબાવ આવવા દીધો નહી'

Gautam Gambhir Reaction: ભારતી ક્રિકેટર વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં બનાવેલા મહત્વપૂર્ણ રેકોર્ડની ચર્ચા ચારે કોર થઈ રહી છે.  તેણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 49મી ODI સદી ફટકારી છે. સાથો સાથે તેણે સચિન તેંડુલકરની સૌથી વધુ વનડે સદીની પણ બરાબરી કરી લીધી છે. જે મામલે ગૌતમ ગંભીરે કોહલીના આ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે. તેણે કોહલીની આ સદીમાં એક ખેલાડીને ખાસ ગણાવ્યો છે અને કહ્યું કે જો આ ખેલાડી ન હોત તો કોહલી પર દબાવ આવત અને નાના શોર્ટ જ રમી શકત.

શુ કહ્યું ગંભીરે
ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની આ 49મી સદી મામલે શ્રેયસ અય્યરે મહત્વની ભૂમિકા ભજવી છે તેવું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, હું શ્રેયસ ઐય્યરના વખાણ કરીશ કારણ કે તેણે વિરાટ કોહલીનું દબાવ આવવા નહી આપ્યો. જેના કારણે જ વિરાટ કોહલી લાંબી ઇનિંગ્સ રમી શક્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દમબાદ બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓના પ્રદર્શન ખાસ નિવેદન આપ્યું છે. તેમણે  કહ્યું હતું કે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ખાસ બેટિંગ કરી છે. આ વાનખેડે કે દિલ્હીનું મેદાન નહોતું જ્યાં બેટિંગ માટે સારી પીચ હોય. અહીં વિકેટ શરૂઆતમાં સારી હતી પરંતુ વચ્ચે ઓવરોમાં અને છેલ્લ પણ તે મુશ્કેલ હતું. મને લાગે છે કે કોહલી અને અય્યરે રોહિત અને ગિલ કરતાં વધુ સારી બેટિંગ કરી.

'સ્પિનમાં સૌથી મોટો પડકાર હતો'
ગંભીરે કહ્યું કે, સ્પિનમાં સૌથી મોટો પડકાર હતો. કેશવ મહારાજ સામે આ બંને કોહલી અને શ્રેયસએ જે રીતે બેટિંગ કરી તેણે ભલે માત્ર 30 રન આપ્યા હોય પરંતુ મહત્વની વાત એ હતી કે તેઓએ માત્ર એક જ વિકેટ લીધી હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાએ પોતાના ઝડપી બોલરોને પરત લાવવા પડ્યા હતા. ગંભીરે વધુમાં કહ્યું કે, જો શ્રેયસ અય્યરે વચ્ચે ઘણા ડોટ બોલ રમ્યા હોત અથવા તેણે તબરેઝ શમ્સી સારા સોર્ટ રમ્યો હોત અથવા માર્કો જોન્સનની એક ઓવરમાં બે મોટા શોટ અને પછી ત્રણ ચોગ્ગા ફટકારીને દબાણ દૂર કર્યું હતું. આ  ન થયું હોત તો વિરાટ પર દબાણ રહેત અને તે લૂઝ શોર્ટ રમત.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ