બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Gang targeting couples while going to hotel: 50 thousand rupees extorted by claiming to be police, shocking incident in Ahmedabad

નકલી પોલીસ / હોટલમાં જતાં કપલ્સને ટાર્ગેટ કરતી ગેંગ: પોલીસ હોવાનું કહીને પડાવ્યા 50 હજાર રૂપિયા, અમદાવાદની શૉકિંગ ઘટના

Vishal Dave

Last Updated: 10:40 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેમકોમાં આવેલા અનિતા ગેસ્ટહાઉમાંથી નીકળેલા કપલને ટોળકીએ ટાર્ગેટ બનાવ્યું.. પોલીસ હોવાનું સાંભળી કપલે મામલાને રફેદફે કરવાનું કહ્યું.. તો આરોપીઓએ યુવક પાસે દોઢ લાખ રૂપિયા માગ્યા

નકલી અધિકારીઓના નામે રાજ્યમાં અવાર-નવાર લૂંટ-ફાટની ઘટનાઓ સામે આવવા લાગી છે.. તેવામાં આજે ફરી અમદાવાદમાં પોલીસ હોવાનું કહીને એક કપલને લૂંટનાર ટોળકીને અસલી પોલીસે ઝડપી પાડી છે..

પોલીસ હોવાનું સાંભળી કપલે મામલાને રફેદફે કરવાનું કહ્યું

આરોપીઓની ઠગ ટોળકી ગેસ્ટહાઉસ આસપાસ ફરતી હતી.. અને કોઈપણ કપલ ગેસ્ટહાઉસમાંથી બહાર આવે એટલે તેમને પોલીસના નામે ધમકી આપી લૂંટ મચાવતા હતા.. 
આ પ્રકારની ધમકી આપી.. મેમકોમાં આવેલા અનિતા ગેસ્ટહાઉમાંથી નીકળેલા કપલને ટોળકીએ ટાર્ગેટ બનાવ્યું.. પોલીસ હોવાનું સાંભળી કપલે મામલાને રફેદફે કરવાનું કહ્યું.. તો આરોપીઓએ યુવક પાસે દોઢ લાખ રૂપિયા માગ્યા.. પરતુ આટલા રૂપિયા નહોતા.. જેથી યુવકનના એટીએમમાં રહેલા 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.. જોકે આ ઘટના બાદ યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી..  જેના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.. જ્યારે એક આરોપી ફરાર છે.. 

આ પણ વાંચોઃ ઘડિયાળ ચોરીની શંકાએ અર્ઘનગ્ન કર્યો, પછી કર્યો ઝાપટનો વરસાદ, સુરતના કિશોરને મહારાષ્ટ્રમાં મળી તાલિબાની સજા

 

ટોળકીમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોહસીન શેખ

આ ટોળકીમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોહસીન શેખ છે.. જે રીક્ષા ચલાવે છે.. આ ટોળકીએ અત્યાર સુધીમાં અનેક હોટેલો અને ગેસ્ટહાઉસ બહાર કપલોને ટાર્ગેટ બનાવીને લૂંટ કર્યાનું પણ સામે આવ્યું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ