બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Gandhinagar news : Recruitment notification for 388 posts of GPSC Class-1 & 2

GOOD NEWS / GPSC વર્ગ-1-2ની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર: યુવાનો માટે ખુલ્યો નોકરીનો ખજાનો, જાણો ક્યારથી ફોર્મ ભરવાના થશે શરૂ

Dinesh

Last Updated: 04:58 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSC Recruitment Notification : GPSC વર્ગ-1 અને 2ની 388 જગ્યાઓ માટે ભરતીઓની જાહેરાત, DySPની 24, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 તેમજ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી

 

  • GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત
  • વર્ગ-1 અને 2ની 388 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • DySPની 24 જગ્યાઓ પર ભરતીની કરાશે

GPSC Recruitment Notification : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1 અને વર્ગ 2ની 388 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવી છે. DySPની 24 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. જ્યારે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત
સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યાની જ્યારે રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. વધુમાં શ્રમ અધિકારીની 28 જગ્યાઓ તેમજ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, ઉમેદવારો 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

 

વાંચો વિગતે

પોસ્ટ

વર્ગ-1 અને વર્ગ -2

કુલ ખાલી જગ્યા

388

કેવી રીતે કરશો અરજી ? 

ઓનલાઈન

અરજી કઈ તારીખથી કરી શકાશે ? 

24 ઓગસ્ટ 2023

અરજી કરવાની છેલ્લી તારીખ

8 સપ્ટેમ્બર 2023

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશન મુજબ 

સત્તાવાર વેબસાઇટ

gpsc.gujarat.gov.in

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ