બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / g20 summit 2023 what is g20 how it started know how many countries in this group 2023

જાણવા જેવું / આખરે શું છે આ G20 સમિટ ને ક્યારથી થઇ તેની શરૂઆત? કયા-કયા દેશોનો છે તેમાં સમાવેશ, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 11:18 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ G20નું શિખર સંમેલન આયોજિત થઈ રહ્યું છે. આ દરમિયાન કુલ 17 G20 બેઠકનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીમાં 18મું G20 શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે.

  • દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ G20નું શિખર સંમેલન
  • દિલ્હીમાં 18મું G20 શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે
  • 24 વર્ષથી G20નું ગઠન કરવામાં આવ્યું છે

દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ G20નું શિખર સંમેલન આયોજિત થઈ રહ્યું છે. G20ને ગૃપ ઓફ 20 પણ કહેવામાં આવે છે. જે આર્થિક સહયોગનું પ્રમુખ મંચ છે. G20નું મંચ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓને નિર્ધારિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપરાંત આર્થિક સ્થિરતા, વૈશ્વિક વેપાર, ગ્લોબલ ચેલેન્જથી લઈને અનેક બાબતોએ G20નું કામ મહત્ત્વપૂર્ણ હોય છે. G20નું સમૂહ કોઈ સ્થાયી સચિવાલય નથી. તમામ 19 દેશ અને યૂરોપીય યૂનિયન વચ્ચે ખાસ પ્રકારની રોટેશન પ્રણાલી ચલાવવામાં આવે છે. જેની મદદથી નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. 24 વર્ષથી G20નું ગઠન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કુલ 17 G20 બેઠકનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીમાં 18મું G20 શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. 

G20ની શરૂઆત

  • વર્ષ 1999 પહેલા એશિયા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું.
  • જર્મનીમાં G8 દેશોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારપછી G20નું ગઠન કરવામાં આવ્યું . 
  • G20ની બેઠકમાં દુનિયાની 20 મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતા દેશના નાણાંમંત્રી અને કેન્દ્રીય બેન્કના ગવર્નરને બોલાવવામાં આવ્યા. 
  • આ સંગઠનનો ઉદ્દેશ્ય વિશ્વ સમક્ષ એક આર્થિક પડકાર છે, ચર્ચા કરીને તેનું નિવારણ લાવવાનો હતો. 
  • વર્ષ 2008ની વૈશ્વિક મંદી પચી દેશના રાષ્ટ્રાધ્યક્ષ પણ શામેલ થવા લાગ્યા. 

કયા કયા દેશ G20માં શામેલ છે
G20માં કુલ 19 દેશ (ભારત, યુએસએ, ચીન, રશિયા, બ્રાઝિલ, કેનેડા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, કોરિયા રિપબ્લિક, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે) અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

G20 કઈ રીતે કામ કરે છે

  • G20માં બે પ્રકારના સમાનાંતર ટ્રેક છે- નાણાંકીય ટ્રેક અને શેરપા ટ્રેક.
  • નાણાંકીય ટ્રેકનું નેતૃત્ત્વ નાણાંમત્રી અને સેન્ટ્રલ બેન્કના ગવર્નર કરે છે. 
  • શેરપા દ્વારા શેરપા ટ્રેકનું નેતૃત્ત્વ કરવામાં આવે છે. 
  • G20ના સંદર્ભે શેરપા ઉચ્ચ રેન્ક ધરાવતા સરકારી અધિકારી અને ડિપ્લોમેટ હોય છે. જે પોતાના દેશના પ્રતિનિધિ મંડળની મીટિંગ અને સંમેલનની યોજના બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ