બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / funeral procession of Kodinars brave martyr Niravsinh Chauhan was honored by firing in the air

શહીદો અમર રહો / કોડીનારના વીર શહીદ નિરવસિંહ ચૌહાણની નીકળી અંતિમયાત્રા, હવામા ફાયરિંગ કરીને અપાયું સન્માન

Kishor

Last Updated: 07:04 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈનાં આવડી એરફોર્સ બેઝ પર કોડીનાર પંથકનાં જવાને આપઘાત કરી લેતા વતનમાં વીર શહીદ નિરવસિંહ ચૌહાણની અંતિમયાત્રા યોજાઇ હતી.

  • દુદાણાના વીર શહીદ નિરવસિંહ ચૌહાણની અંતિમ વિધિ 
  • શહીદ અમર રહોના નારા સાથે અંતિમયાત્રા નીકળી 
  • હવામાં ફાયરિંગ કરીને શહીદને અપાયું સન્માન

ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતા કોડીનાર તાલુકાના દુદાણા ગામના વીર શહીદ નિરવસિંહ ચૌહાણનુ નિધન થતા પુરા સૈનિક સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. શહીદ નિરવસિંહ ચૌહાણના ગામમાં વીર શહિદ અમર રહોના ગગનભેદી નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ભારતીય હવાઈ દળના અધિકારીઓ પણ જોડાયા હતા. જેમાં અંતિમ યાત્રામાં સામેલ ભારતીય હવાઈ દળના જવાનોએ હવામાં ફાયરિંગ કરીને શહીદ નિરવસિંહ ચૌહાણને પોતાની અંતિમ વિદાય આપી હતી.

શહીદ અમર રહોના નારા સાથે અંતિમયાત્રા નીકળી 
ભારતીય વાયુ સેનામાં સેવા દરમિયાન કોડીનાર તાલુકાના દુદાણા ગામના નીરવસિંહ ચૌહાણ શહીદ થતા તેઓની સ્મશાન યાત્રા દુદાણા ગામમાં સૈનિક સન્માન સાથે યોજાઇ હતી. સ્મશાન યાત્રા સમયે સમગ્ર ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાળી અંતિમ વિદાયમાં જોડાયું હતું.  ભારતીય હવાઈ દળમાં સેવા બજાવત સૈનિક નિરવ ચૌહાણના નિધનને લઇને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીરવ ચૌહાણે સુસાઇડ કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન
એરફોર્સમાં ફરજ બજાવતા દુદાણાના ૨૨ વર્ષીય આશાસ્પદ યુવકે આપઘાત કરી લીધો હતો.  નિરવ ચૌહાણે કોઈપણ કારણોસર ચેન્નાઈનાં આવડી એરફોર્સ બેઝ પર પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા સમગ્ર કોડીનાર તાલુકામાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી ફેલાઈ છે.  આપઘાત અંગે અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં આત્મહત્યા પાછળના પ્રાથમિક અનુમાનમાં તેઓને સતત ઊંઘ ન આવતી હોવાની આ પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ