બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / "Freebies Are Never Free", Let Voters Know Impact: RBI Member

શિખામણ / રાજકીય પક્ષો ચૂંટણીમાં મફત રેવડીનું સાટું વાળી જ લેતા હોય છે લોકો ચેતે, RBI મેમ્બરે આપ્યું મોટું 'જ્ઞાન'

Hiralal

Last Updated: 04:39 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીમાં મફતની ભેટ વહેંચવાના મુદ્દે હવે ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી સમિતીના સભ્ય આશિમા ગોયલે કોમેન્ટ કરી છે.

  • ચૂંટણીમાં મફતની રેવડીના મુદ્દે હવે RBIના સભ્યે કરી કોમેન્ટ 
  • આશિમા ગોયલે કહ્યું- મફતની ભેટ કદી પણ મફતની હોતી નથી
  • લોકોએ સમજી વિચારીને ચાલવું જોઈએ 
  • રાજકીય પક્ષોએ મતદાતાઓને બધી બાબતોથી વાકેફ કરવું જોઈએ 

ભારતીય રિઝર્વ બેન્કની  મોનિટરી પોલિસી સમિતીના સભ્ય આશિમા ગોયલે કહ્યું કે મફત ભેટ ક્યારેય પણ મફત હોતી નથી. તેમણે કહ્યું કે જ્યારે રાજકીય દળ આવી યોજનાઓની ઓફર કરે ત્યારે તેમણે મતદાતાઓને તેમના નાણાકીય ભંડોળ અને બીજા મુદ્દાઓથી વાકેફ કરવા જોઈએ. 

ભંડોળની જાહેરાતથી લોકોની લાલચ ઓછી થઈ જશે
આશિમા ગોયલે કહ્યું કે મફત ભેટની જાહેરાતની સાથે આવું જાહેર કરવાથી લોકોની લાલચ ઓછી થઈ જશે. તેમણે કહ્યું કે જ્યારે સરકાર મફતની સુવિધા આપતી હોય તો ક્યાંને ક્યાંય ખર્ચની ભરપાઈ થતી જ હોય છે. તેના દ્વારા એવી જાહેર વસ્તુઓ અને સેવાઓમાં રોકાણ કરી શકાય, જે ક્ષમતા નિર્માણ કરતી હોય. આશિમા ગોયલની આ કોમેન્ટને આમ આદમી પાર્ટી સાથે જોડીને જોવાઈ રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મોટી મોટી ભેટની જાહેરાત કરતી હોય છે. તાજતરમાં પીએમ મોદીએ પણ ચૂંટણીઓમાં મફતની રેવડીઓ પર નિવેદન આપ્યું હતું. 

રાજકીય પક્ષોની ઓફર ગરીબોને સૌથી વધારે નુકશાન કરે છે 
ગોયલે કહ્યું કે, સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા અને પાણીની નબળી ગુણવત્તાના ભોગે આવી મફત સુવિધાઓ ઉપલબ્ધ છે, જે ગરીબોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. "જ્યારે રાજકીય પક્ષો આવી યોજનાઓ ઓફર કરે છે, ત્યારે તેઓએ મતદારોને તેમના માટે ધિરાણ અને અન્ય પાસાઓ વિશે જણાવવું જોઈએ. આનાથી સ્પર્ધાત્મક લોકપ્રિયતા તરફની લાલચમાં ઘટાડો થશે. 

વૈશ્વિક આંચકાની વચ્ચે જળવાઈ રહ્યો ભારતનો વિકાસ દર
આશિમા ગોયલે જણાવ્યું હતું કે વૈશ્વિક આંચકા અને વ્યાજદરમાં વધારો થવા છતાં ભારતીય વિકાસ જળવાઈ રહ્યો છે અને ભારતનો દેખાવ અપેક્ષા કરતાં સારો રહ્યો છે. તેમણે કહ્યું કે સ્થાનિક માંગ વૈશ્વિક મંદીને ઓછી કરી શકે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, ભારતની નિકાસમાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ