બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / fourth day of Anti Valentine: Why is Flirt Day celebrated Use this trick to flirt with partner

Flirting Day / આજે એન્ટિ વેલેન્ટાઈનનો ચોથો દિવસ: ફ્લર્ટ ડે કેમ મનાવાય છે? પાર્ટનર અને દોસ્તો સાથે ફ્લર્ટ કરવા આ ટુચકા અપનાવો

Megha

Last Updated: 09:02 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ટિ-વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે એટલે કે ફ્લર્ટિંગ ડે પર પ્રેમીઓ અથવા મિત્રો સાથે ફ્લર્ટ કરીને લોકો આ દિવસની મજા લે છે. સિંગલ લોકો માટે આ એક સુવર્ણ તકથી ઓછી નથી.

  • લોકો એન્ટી-વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે. 
  • 18મી ફેબ્રુઆરીના રોજ ફ્લર્ટિંગ ડે તરીકે ઉજવવામાં આવે. 
  • સિંગલ લોકો માટે આ એક સુવર્ણ તકથી ઓછી નથી. 

આ દિવસોમાં, સિંગલ અથવા પ્રેમમાં દગો પામેલા લોકો એન્ટી-વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે, જેની શરૂઆત 15મી ફેબ્રુઆરીથી સ્લેપ ડેથી થઈ હતી અને આજે એટલે કે 18મી ફેબ્રુઆરીના રોજ ફ્લર્ટિંગ ડે તરીકે ઉજવવામાં આવી રહી છે. 

Topic | VTV Gujarati

એન્ટિ-વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે એટલે કે ફ્લર્ટિંગ ડે પર પ્રેમીઓ એકબીજા સાથે ફ્લર્ટ કરે છે અથવા લોકો તેમના મિત્રો અને નજીકના લોકો સાથે ફ્લર્ટ કરીને આ દિવસની મજા લે છે. આ દિવસે, તમે મજાની રીતે આજે ફ્લર્ટિંગનો આનંદ માણી શકો છો, પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે મજાક સુધી મર્યાદિત હોય અને કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે. 

ફ્લર્ટિંગ ડે એ લોકો માટે પણ ખૂબ જ ખાસ દિવસ છે જેઓ મનથી કોઈને પસંદ કરે છે, પરંતુ તેમની લાગણીઓને વ્યક્ત કરવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં, આ દિવસે તમે ફ્લર્ટિંગની કળાનો ઉપયોગ કરીને તમારા ક્રશને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આ સાથે, તમે આ રમુજી સંદેશાઓ, કવિતાઓ, વોટ્સએપ શુભેચ્છાઓ, GIF શુભેચ્છાઓ મોકલી હેપ્પી ફ્લર્ટિંગ ડે કહીને આજના દિવસની શુભેચ્છાઓ મોકલી શકો છો. 

Relationship | Page 7 | VTV Gujarati

તમે આંખોની ચમક અને પલકોની શાન છે તું,
ચહેરા પરની લાંબી સ્માઈલ અને હોઠ પરનું સ્મિત છે તું, 
મારું હૃદય ફક્ત તારા માટે ધબકે છે, 
તો પછી હું કેવી રીતે ન કહું કે મારું જીવન છે તું
હેપી ફ્લર્ટિંગ ડે 
-------------------

આજે મોસમમાં કંઇક અલગ જ વાત છે, 
બેકાબુ મારા વિચારો છે,
મન તો એવું છે કે તને તારી પાસેથી જ ચોરી જાઉં,
પણ મમ્મી કહે છે કે ચોરી કરવી એ પાપ છે,
હેપી ફ્લર્ટિંગ ડે
-------------------

relationship Tips | VTV Gujarati

કાશ મેં તને બાળપણમાં જ માંગી લીધી હોત,
કારણ કે બાળપણમાં માત્ર મારા રડવા પર જ 
મારા માતા-પિતા મને બધું આરામથી આપી દેતા હતા.
હેપી ફ્લર્ટિંગ ડે
-------------------

હા હું સ્વાર્થી છું, કારણ કે હું નથી ઈચ્છતો મારા સિવાય કોઈએ બીજું તને આ રીતે જુએ.... હેપી ફ્લર્ટિંગ ડે
-------------------

ટૂંકમાં ફ્લર્ટિંગ ડે પર તમે તમારા ક્રશ સાથે હેલ્ધી ફ્લર્ટ કરીને તમારી લાગણીઓને સરળતાથી વ્યક્ત કરી શકો છો. લોકો આ દિવસને મોજ-મસ્તી અને નખરાં કરીને મજેદાર બનાવવાનો પ્રયાસ કરે છે. સિંગલ લોકો માટે આ એક સુવર્ણ તકથી ઓછી નથી કે જેઓ તેમના ક્રશ સાથે ફ્લર્ટ કરવા માંગતા હોય અથવા તેમની સાથે તેમની લાગણીઓને મજેદાર રીતે વ્યક્ત કરવા માંગતા હોય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ