બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Former Foreign minister of Pakistan shah mehmood qureshi got arrested

પાકિસ્તાન / ધરપકડ બાદ ઈમરાનને થઈ 8 દિવસની જેલ, પૂર્વ વિદેશમંત્રી કુરૈશીની પણ ધરપકડ, સમર્થકોનો લોહિયાળ જંગ ચાલું

Vaidehi

Last Updated: 05:46 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાન બાદ હવે પૂર્વ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીની પણ ધરપકડ કરવામાં આવી છે. નારાજ ઈમરાનનાં સમર્થકોએ સેના અને સરકારની સામે જંગનું એલાન કર્યું છે.

  • ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકમાં હિંસાનું વાતાવરણ
  • ઈમરાન ખાનને કોર્ટે 8 દિવસની રિમાન્ડમાં મોકલ્યું
  • પાક. પૂર્વ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીની પણ ધરપકડ

પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાની આગ ભડકી ઊઠી છે. આશરે 4 નાં મોત તો અનેક લોકો ગંભીરરીતે ઘાયલ થયા હોવાની માહિતી મળી આવી છે. ઈમરાનને કસ્ટડીમાં લીધા બાદ જ્યાં રાખવામાં આવ્યાં છે ત્યાં જ કોર્ટની કાર્યવાહી કરવામાં આવી અને તેમની ન્યાયિક કસ્ટડી પર પણ ચર્ચા કરવામાં આવી. તપાસ એજન્સી NAB નેશનલ એકાઉંટેબિલિટી બ્યૂરોએ ઈમરાનની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી જેના પર કોર્ટ ઈમરાન ખાનને 8 દિવસની રિમાન્ડ પર મોકલેલ છે.

ઈમરાન સરકારનાં વિદેશમંત્રી કુરેશીની ધરપકડ
ઈમરાન સરકારમાં વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહમૂદ કુરેશીની પણ ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ફેલાયલી હિંસામાં 4 લોકોનું મોત
પાકિસ્તાની પત્રકાર ઈફ્તિખાર ફિરદોસે જણાવ્યું કે પેશાવરમાં 4 લોકોનું મોત થયું છે જ્યારે 27 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે. તેમણે જણાવ્યું કે શવ અને ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. પત્રકારે જણાવ્યું કે પેશાવરની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આશરે 30 લોકોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

AK-47થી ગોળીબારી
માહિતી અનુસાર પેશાવરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણ થઈ છે જેમાં 4 લોકોનું મોત નિપજ્યું છે. માહિતી અનુસાર પ્રદર્શનકારીઓ AK-47થી ગોળીબારી કરતાં નજરે પડ્યાં હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ