બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Bhushita
Last Updated: 08:07 AM, 26 December 2020
તેઓએ પોતાના ક્રિકેટ કાળમાં 15 એક દિવસીય મેચ રમી અને તેમાં 54 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો વનડે મેચમાં 14 તો ટેસ્ટ મેચમાં 17 વિકેટ લીધા હતા. આઈસીસીએ પણ રોબિન જૈકમેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે મહાન કમેન્ટેટર અને ઈંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમેનના નિધનના સમાચારથી દુઃખની લાગણી અનુભવીએ છીએ.
We are saddened to learn about the death of legendary commentator and former England bowler Robin Jackman, who has passed away aged 75.
— ICC (@ICC) December 25, 2020
The thoughts of the cricketing world go out to his family and friends during this difficult time. pic.twitter.com/J0fw99qoXC
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોબિન જૈકમેને વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધમાં 1981માં માર્ચમાં ટેસ્ટ ક્રિકેટમાં યોગદાન આપ્યું હતું, સોશ્યલ મીડિયા પર દુનિયાભરના ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ