બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / For only 40 rupees, Ginnayela's son dumped his father's body. Caught Baap's obsessive killer

બર્બર / માત્ર 40 રૂપિયા માટે ગિન્નાયેલા પુત્રએ બાપની લોથ ઢાળી જ દીધી. ઝડપાયો બાપનો ઝનૂની હત્યારો

Mehul

Last Updated: 04:17 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નસવાડી તાલુકાના દામણીયા આંબા ગામે પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો બનાવ બન્યો છે. આરોપી પુત્રએ તુવેર ન વેચવા દેવા જેવી નજીવી બાબતે પોતાના પિતાની હત્યા કરી

  • નસવાડીમાં પુત્રે કરી પિતાની હત્યા 
  • 40 રૂપિયાનું દેવું ફેડવા ધંધો કરવો હતો 
  • પિતાએ તૂવેર વેંચવાની ના પડતા હત્યા 

 

સમાજમાં પિતા-પુત્રના સંબંધો કે માતા-પિતાના સતાન સાથેના સંબંધો,ઋણ અને એવી કેટલીય ગાથાઓ પુરાણોમાં છે પુસ્તકો લખાય છે અને સમાજને પુનરોત્થાન તરફ લઇ જવાની ખેવના રાખતા સંત-મહંત,કલાકારો અને સમાજ સુધારક કહેવાતા વક્તાઓ આવા સંબંધોને વિશેષ ઉપમા,અલંકાર સાથે વર્ણવે છે. પણ આજે એવા પણ સંતાનો છે જે પિતાની આજ્ઞા કે હુક્મને અવગણીને સગી જનેતાની જ હત્યા કરી નાખે છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપૂરના નસવાડીમાં બન્યો છે. જેમાં એક પિતાએ પોતાના પુત્રને તુવેર વેંચવાની બાબતે ના પાડતા પુત્રે પિતાનું જ ઢીમ ઢાળી દીધું 

શું હતી ઘટના 

નસવાડી તાલુકાના દામણીયા આંબા ગામે પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો બનાવ બન્યો છે. આરોપી પુત્રએ તુવેર ન વેચવા દેવા જેવી નજીવી બાબતે પોતાના પિતાની હત્યા કરી છે. આરોપી પુત્રને ગામની દુકાનમાં 40 રૂપિયા ચુકવવાના બાકી હતા. જેથી તેણે તુવેર વેચવાનું વિચાર્યું હતું. જેમાં પિતા સહમત ન થતાં લાકડી અને લોખંડની પરાઈથી તેની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસે ગણતરીના કલાકમાં આરોપી પુત્રની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ