બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / For just Rs 91, this telecom company offers such benefits with 3 GB data per day and unlimited calls, know

ઘણું સસ્તું! / ફક્ત 91 રૂપિયામાં આ ટેલિકોમ કંપની આપે છે દરરોજના 3 GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ સાથે આવા ફાયદા, જાણો

Megha

Last Updated: 05:01 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપનીઓ જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે પણ આ ટેલિકોમ કંપનીનો એક પ્લાન એવો છે કે આ ભાવ વધારાની સામે સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે.

  • મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું અશક્ય બની ગયું છે 
  • આ ટેલિકોમ કંપનીનો એક પ્લાન એવો છે જે બજેટ ફ્રેન્ડલી છે 
  • શું છે Jioનો આ પ્લાન? જાણો 

આજના સમયમાં, કોઈપણ કામ કરવામાં સમય નથી લાગતો, કારણ કે લગભગ તમામ કામ શક્ય તેટલા જલ્દી થઈ જાય છે. જેમ કે પહેલા બેંકને લગતા કામ માટે બેંકમાં જવું પડતું હતું અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું પણ મોબાઈલ ફોન આવવાથી બેંકને લગતા મોટાભાગના કામ મોબાઈલ દ્વારા થઈ જાય છે. આપણે દરેક લોકો મોબાઈલ વાપરીએ છીએ અને હાલ મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું શક્ય નથી.

મોબાઈલમાં કોલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તેને રિચાર્જ કરાવવું પડે છે અને એવામાં તમને જણાવી દઈએ કે ભારતમાં ફોનના બિલમાં ટૂંક સમયમાં વધારો આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે પણ એવામાં એક ટેલિકોમ કંપનીનો એક પ્લાન એવો છે કે આ ભાવ વધારાની સામે સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે.

જો તમે પણ ઇચ્છો છો કે તમને એક સસ્તો પ્લાન મળે જેમાં તમને ઇન્ટરનેટ, કોલિંગ સહિત ઘણા ફાયદા મળે તો આ સમાચાર તમારા કામના છે,  Jio એ આવો જ એક બજેટ ફ્રેન્ડલી પ્લાન બહાર પડ્યો છે જેમાં સામાન્ય લોકોને અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ એ પ્લાન વિશે.. 

શું છે Jioનો આ પ્લાન?
જો તમે સસ્તો અને સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન તમારા માટે વધુ સારો સાબિત થઈ શકે છે. jioના આ પ્લાનમાં તમને દરરોજ 1 GB ડેટા અને 2 GBડેટા અલગથી મળે છે. એટલે કે આ પ્લાનમાં દરરોજના કુલ 3 GB ડેટા મળે છે.

આ સાથે જ Jioના આ પ્લાનને રિચાર્જ કરવા પર તમને અનલિમિટેડ કૉલ્સની સુવિધા મળે છે, એટલે કે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે કૉલ પર લાંબી વાત કરી શકો છો.

સાથે જ આ પ્લાનમાં 50 SMS પણ મળી રહ્યા છે. જો આ પ્લાનની કિંમત અને વેલીડિટી વિશે વાત કરીએ તો તમારે આ પ્લાન માટે માત્ર 91 રૂપિયા ખર્ચવા પડશે. 

91 રૂપિયા ખર્ચવા પર 28 દિવસની વેલિડિટી મળે છે. જણાવી દઈએ કે આ પ્લાન ખાસ કરીને Jio ફોન યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ