બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / food stall name on sonu sood actor give best reaction viral

બોલિવૂડ / સોનુ સૂદના નામે એક શખ્સે તેના રેસ્ટોરન્ટનું નામ રાખ્યું, તો સોનુએ તેને જે કહ્યું એ જાણીને નવાઈ લાગશે

Noor

Last Updated: 05:48 PM, 2 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનુ સૂદ છેલ્લા ઘણાં સમયથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમનો મસીહા બની ગયો છે. તો હવે લોકો તેને કોઈને કોઈ રીતે ટ્રિબ્યૂટ આપે છે. કોઈ તેને ભગવાન કહે છે તો કોઈ તેના નામે પોતાના ઘરનું નામ રાખી રહ્યું છે. હવે ફરી એકવાર સોનુના એક ફેને કમાલ કર્યું છે. એક્ટરને ટ્રિબ્યૂટ પણ આપી રહ્યો છે અને પોતાનો ફાયદો પણ કરાવી રહ્યો છે.

  • સોનુએ અનેક નેક કામ કરી લોકોના દિલ જીતી લીધા
  • હવે લોકો સોનુના નામે પોતાના ઘર અને રેસ્ટોરન્ટનું નામ રાખી રહ્યાં છે
  • તો હવે સોનુએ એક પોસ્ટ પર મજેદાર કમેન્ટ કરી

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક રેસ્ટોરન્ટની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં રેસ્ટોરન્ટનું મેન્યૂ જોવા મળી રહ્યું છે. પરંતુ બધાંની નજર મેન્યૂમાં સોનુ સૂદના પોસ્ટર પર છે. રેસ્ટોરન્ટનો માલિક સોનુના આ નેક કામોથી એટલો પ્રભાવિત થઈ ગયો કે તેણે રેસ્ટોરન્ટનું નામ સોનુના નામથી રાખી દીધું અને તેના મોટા મોટા પોસ્ટર પણ લગાવી દીધા. આ રેસ્ટોરન્ટના માલિકનું નામ અનિલ કુમાર છે. અગાઉ તેના રેસ્ટોરન્ટનું કોઈ ચાઈનીઝ નામ હતું. પરંતુ સોનુના કામથી ખુશ થઈને તેમણે એક્ટરના નામે જ રેસ્ટોરન્ટનું નામ રાખી દીધું.

જ્યારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ તો સોનુની નજર પણ તેના પર પડી. આ પોસ્ટ જોઈને સોનુ ખુશ થઈ ગયો. તેણણે આ પોસ્ટ પર મજેદાર અને દિલ જીતી લે એવી કમેન્ટ કરી. સોનુએ લખ્યું- શું મને આ રેસ્ટોરન્ટમાં ટ્રીટ મળશે. સોનુએ આમાં જે ઈમોજીનો ઉપયોગ કર્યો છે તેને જોતા લાગે છે કે સોનુ રેસ્ટોરન્ટના માલિક સાથે મસ્તી કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ