બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / flatulence abdominal distension home remedies for stomach gas relief

ટીપ્સ / તમારા કામનું : પેટના ગેસનો રામબાણ ઈલાજ છે આ 5 ચીજો, જાણી લેશો તો ક્યારેય નહીં થાવ હેરાન

Premal

Last Updated: 07:26 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટમાં ગેસ બનવો એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. ખરેખર, બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનને કારણે મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે.

  • પેટમાં ગેસને બનતા અટકાવવા માટે આ ટીપ્સને કરો ફૉલો
  • અમુક ઘરેલુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી મળશે છૂટકારો
  • કસરત ના કરવાને કારણે પણ પેટમાં બને છે ગેસ

આ સિવાય કલાકો સુધી ઑફિસમાં બેસીને કામ કરવુ અને કોઈ પણ કસરત ના કરવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં અમુક ઘરેલુ ઉપાયોની મદદથી છૂટકારો મળી શકે છે. તો આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે, જેનાથી આ સમસ્યામાં સમાધાન મળી શકે છે. 

દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણી

સવારની શરૂઆત તમે હુંફાળા પાણી સાથે કરી શકો છો. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. શરીરમાં કોઈ પણ પ્રકારની ગેસ બનશે નહીં. એવામાં તમારે દરરોજ એક ગ્લાસ હૂંફાળુ પાણી પીવુ જોઈએ. જેનાથી પેટની સમસ્યા દૂર થઇ શકે છે.

જીરાનુ પાણી

જીરાના પાણીથી વજન તો ઘટશે પરંતુ પેટ સંબંધિત દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. એવામાં તમારે આ પાણી ફરજીયાત પીવુ જોઈએ. જેનાથી તમને સારું પરિણામ મળશે. 

આદુથી પણ ગેસ ઓછો થશે

આ સિવાય આદુથી પણ ગેસની સમસ્યા દૂર થઇ શકે છે. એટલેકે તમારે તમારા ડાયટમાં આદુનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. હૂંફાળા પાણીમાં તમે આદુને ઉકાળીને પી શકો છો અથવા પછી કોઈ પણ શાકભાજીમાં તેને નાખવાથી ફાયદો મળશે. 

હીંગને પાણીમાં મિલાવીને પીવો 

બધા જાણે છે કે હીંગ પેટમાં બંધાયેલા ગેસને તોડવાનુ કામ કરવામાં ફાયદાકારક છે. સીધી રીતે હીંગનુ સેવન કરી શકાય છે. આ સાથે તમે તેનુ સેવન ગરમ પાણીમાં મિલાવીને પણ કરી શકો છો. તેનાથી તાત્કાલિક આરામ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ