બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Fire breaks out in Shatabdi Express in Uttarakhand

દુર્ઘટના / દિલ્હી-દહેરાદૂન શતાબ્દિ એક્સપ્રેસના કોચ-4માં આગ, કોઈ જાનહાની નહીં

Hiralal

Last Updated: 02:51 PM, 13 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દિ એક્સપ્રેક્સની બોગી નં. સી-4 માં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

  • શોર્ટ સર્કિટને કારણે બોગી નં. સી-4 માં લાગી આગી
  • આગ લાગી ત્યારે ટ્રેનમાં 30 મુસાફરો સવાર હતા.
  • તમામ મુસાફરો સલામત
  • ડબ્બા નં. સી-4 ને કાપીને અલગ કરાયો 


સદનબીસે કોઈ જાનહાની થઈ નહોતી. દિલ્હીથી દહેરાદૂન તરફ રવાના થયેલી શતાબ્દિ એક્સપ્રેક્સની બોગી નં. સી-4 માં કાંસરો સ્ટેશન નજીક આગ લાગી હતી.

બોગી નં. સી-4 ને કાપીને અલગ કરી દેવામાં આવ્યો 

આગની ખબર મળતાં વહિવટીતંત્ર કામે લાગ્યું હતું અને જે બોગી નં. સી-4 ને કાપીને અલગ કરી દેવામાં આવી હતી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે શતાબ્દિ એક્સપ્રેક્સની બોગીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા

તેમણે કહ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા છે અને કોઈને પણ નજીવી પણ ઈજા પહોંચી નથી. આગ લાગેલા ડબ્બાને અલગ કરી લેવાયો છે અને બીજા નવો ડબ્બો જોડીને ટ્રેનના તેના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવશે તેવું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. આગ લાગી ત્યારે ટ્રેનમાં 30 મુસાફરો હતા. અને જાનહાની કોઈ ખબર નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ