બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / fighter jet mig 21 crashed in moga in punjab search for pilot continues

દુર્ઘટના / મોગામાં ક્રેશ થયુ ફાયટર જેટ મિગ-21, પાયલટનું મોત, તપાસના આદેશ

Dharmishtha

Last Updated: 08:43 AM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મોગમાં મોડી રાતે એક વાગે લગભગ ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થઈ ગયુ.

  •  ટ્રેનિંગના ચાલતા પાયલટે રાજસ્થાનના સૂરતગઢથી ઉડાન ભરી હતી
  •  રાતે એક વાગે ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થયુ
  •  મોગાના ગામ લંગિયાના ખુર્દની પાસે ક્રેશ થયુ

 ટ્રેનિંગના ચાલતા પાયલટે રાજસ્થાનના સૂરતગઢથી ઉડાન ભરી હતી

મળતી જાણકારી મુજબ ટ્રેનિંગના ચાલતા પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21થી ઉડાન ભરી હતી. જે બાદ વિમાન ક્રેશ થઈ ગયુ. શુક્રવારે સવારે પાયલટ અભિનવનો મૃતદેબ મળ્યો. સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 રાતે એક વાગે ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થયુ

ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસ્બા બાધાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે મોડી રાતે એક વાગે ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થઈ ગયુ. સ્થળ પર પ્રશાસન અને સેના ઉપરાંત અધિકારીઓ પહોંચ્યા હતા. ઘણી જહેમત બાદ પાયલટ અભિનવનો મૃતદેહ મળ્યો હતો. તેનાં મોત પર વાયુ સેનાએ દુઃખ વ્યક્ત કર્યુ છે.  
 
 ફાયટર જેટ મિગ- 21 ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ મનાતુ હતુ

ઉલ્લેખનીય છે કે એક સમયમાં ફાયટર જેટ મિગ- 21 ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ મનાતુ હતુ.  હવે આના ચાર સ્ક્વોડ્રન બન્યા છે. જેની દેખરેખ અને અપગ્રેડ ભલે કરવામાં આવી હોય પણ આ વિમાન ન તો યુદ્ધ માટે ફિટ છે ન ઉડાન માટેય બાલાકોટ એરસ્ટ્રાઈક બાગ મિગ21 બાઈસન વિમાનને પાકિસ્તાની ફાયટર વિમાનના છક્કા છોડાવી દીધા હતા.

વાયુસેના 1960થી મિગ 21 વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો

જો કે સતત દુર્ઘટનાગ્રસ્ત થઈ રહેલા મિગ 21 વિમાનના કારણે અનેક પાયલટ્સ જીવ પણ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં વિમાનો જલ્દીથી જલ્દી હટાવવાનો સમય આવ્યો છે. વાયુસેના 1960થી મિગ 21 વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો છે. વાયુસેના સતત કહી રહી છે કે તેમણે આ વિમાનોને યુદ્ધ માટે તૈયાર રાખવા કોઈ સમજૂતિ નથી કરી. ભલે ગમે તેટલા જૂના હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ